________________
૨૦
૧૦
૪૬૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તો તેઓ નિયમા ગુરૂ સાન્નિધ્યમાં લિંગ પ્રાપ્ત કરે છે. ગચ્છમાં જ રહે છે. (ગચ્છને છોડતા નથી)
(૨) પ્રત્યેક બુદ્ધ - કોઈ એક પદાર્થ - વૃષભાદિક - જોઈને પ્રતિબોધ પામવાથી મોક્ષે જાય તે તેઓ એકલા જ વિચરે ગચ્છવાસનો સ્વીકાર ન કરે તે બે પ્રકારના હોય છે. ઉત્કર્ષત (ઉત્કૃષ્ટ) અને જઘન્ય.
ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ રાખવાવાળા, જઘન્ય-બે પ્રકારની ઉપાધિ રજોહરણ અને મુહપતિવાળા. પ્રત્યેક બુદ્ધને પૂર્વનું જ્ઞાન અવશ્ય હોય. તેમને જઘન્ય ૧૧ અંગનું ઉત્કૃષ્ટ દેશેઊણા દશ પૂર્વનું જ્ઞાન હોય. લિંગ-વેશ તેમને દેવતા આપે અથવા લિંગરહિતા પણ હોય.
(૩) બુદ્ધબોહી - ગુરૂનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી ગુરૂ પાસે દિક્ષિત થઈને મોક્ષે જાય છે.
બુદ્ધબોહી સ્ત્રી બુદ્ધબોહી પુરૂષા
૧૦૮ બુદ્ધબોહી નપુંસક પ્રત્યેક બુદ્ધ
સ્વયં બુદ્ધ બુદ્ધી બોધિતા એટલે કે તીર્થકરી કે અન્ય સામાન્ય સ્ત્રીથી બોધ પામેલી સ્ત્રીઓ એક સમયે ૨૦ સિદ્ધ થાય સિદ્ધ પ્રાભૃતમાં કહ્યા પ્રમાણે બુદ્ધી બોધિત પુરૂષ, સ્ત્રી, નપુસંક પૃથફ ૨૦ સિદ્ધ થાય. ૯) જ્ઞાન દ્વાર - કેવળજ્ઞાનવાળા જ મોક્ષે જાય. પણ તે જ ભવમાં કોઈને પૂર્વે બે - ત્રણ – ચાર જ્ઞાન હોય છે. તીર્થકરને અવશ્ય ચાર જ્ઞાન કેવળજ્ઞાન પૂર્વે હોય. બે-જ્ઞાન (૧) મતિશ્રુત જ્ઞાનવાળાને કેવળજ્ઞાન
થાય પછી મોક્ષે જાય તે ત્રણ જ્ઞાન (૨) મતિ-શ્રુત-અવધિશ્કેવળજ્ઞાન
૧૦૮ ત્રણ જ્ઞાન (૩) મતિ-શ્રુત-મન:પર્યવ+કેવળજ્ઞાના ૧૦ ચાર જ્ઞાન (૪) પાંચે પાંચ જ્ઞાન (ચાર જ્ઞાન+કેવળ) ૧૦) અવગાહના
જઘન્ય બે હાથની અવગાહનાવાળા. ઉત્કૃષ્ટ (પરપ) ધનુષ્યની મરૂદેવી માતાનું પ્રમાણ મધ્યમ - વચ્ચેની અવગાહના
૧૦૮ ચવમધ્ય = (૨૬૨II ધનુષ્ય એવો ઉલ્લેખ પણ છે) ઉત્કર્ષ દ્વારઃ સમકિત પ્રાપ્ત થયા પછી, સમકિતથી વ્યુત - પડિવાઈ-થઈને જે જીવ
૧૦૮