________________
જ 8 થી જ
૧૦૮
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૬૧ નપુંસક મરીને સ્ત્રી થાય
૧૦ નપુંસક મરીને નપુંસક થાયા
૧૦ તીર્થકર સ્ત્રી અને પુરૂષ એ બંને વેદ (લિંગ)વાળા થઈ શકે. તીર્થ દ્વાર - તીર્થંકર તીર્થકરી - સ્ત્રી તીર્થકર પ્રત્યેકબુદ્ધ
સ્વયંબુદ્ધ બુદ્ધબોહી
૧૦૮ ૬) લિંગ દ્વાર - દ્રવ્યથી ત્રણ પ્રકારના લિંગ હોય પણ ભાવથી તો બધા સ્વલિંગી જ હોય.
ગૃહસ્થલિંગા પરલિંગ
૧૦ સ્વલિંગ
ચારિત્ર દ્વાર - યથાખ્યાત ચારિત્રમાં જ સિદ્ધ થવાય છે છતાં તે જ ભવમાં પૂર્વાનુભૂત ચારિત્રની અપેક્ષાથી કોઈ ત્રણ, ચાર કે પાંચ ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. તીર્થંકર નિયમા ત્રણ-સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને જ મોક્ષે જાય છે. (૧). સામાયિક
સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એમ ૩ ચારિત્રવાળા ૧૦૮ (૨) સામાયિક, છેદોપસ્થાયનીય, સૂક્ષ્મસંપરાય
અને યથાખ્યાત એમ ચાર ચારિત્રવાળા. પાંચે ચારિત્રવાળા. (પૂર્વોક્ત ચાર અને પાંચમું પરિહાર વિશુદ્ધ)
૧૦. (૪) સામાયિક, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાતા
એ ચાર ચારિત્રવાળા (આ ગ્રંથની માન્યતા છે.) ૧૦ ૮) બુદ્ધ - સ્વયંબુદ્ધ, બુદ્ધબોહી અને પ્રત્યેકબુદ્ધ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ત્રણેમાં બોધિ, ઉપધિ, શ્રત અને લિંગથી વિશેષતા હોય.
(૧) સ્વયંભુદ્ધ બાહ્ય પ્રત્યે નિરપેક્ષ હોય તે સ્વયંબુદ્ધ - ગુરૂના ઉપદેશ વિના પોતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબોધ પામીને મોક્ષે જાય તે ૧૨ પ્રકારની ઉપધિ વસ્ત્ર પાત્રાદિ રાખે. પૂર્વનું જ્ઞાન હોય કે ન પણ હોય. સ્વયંબુદ્ધને જો પૂર્વનું જ્ઞાન હોય તો પછી દેવતા એમને લિંગ-વેશ આપે છે. અથવા ગુરૂ સાંનિધ્યથી પ્રાપ્ત કરે છે. જો એકાકી વિચારવામાં સમર્થ હોય તો તેમની ઈચ્છા પ્રમાણે એકાકીરૂપે વિચરે (વિહરે) છે. અથવા ગચ્છમાં રહે છે. જો એમની પાસે પૂર્વાધીત શ્રત ન હોય
૧૦૮