________________
૪૦૬
ચોરાસી હજાર : સહિસ ચોરાસી = ૨૦૫ છન્નુ ઃ છનૂં - ૩૯૩ નવાણું : નવાણું - ૫૧
એકસો બે : એકસો દાય
એકસો આઠ : અઠોતરસો - ૩૭૫, એકસો આઠ - ૩૭૫,૩૯૪, એકસો આઠે -
૩૯૬,૩૯૭
એકસો સાત : એકસો સાત - ૩૯૭
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
હજાર ઃ હજાર - ૧૯૨,૨૦૩
ત્રણ હજાર : ત્રણિ હજાર ૨૯૪
સાત હજાર : ૨૯૩
દસ હજાર ઃ દશ સહિંસિ ૨૯૩
પૂર્વક્રોડ ઃ પૂર્વકોડિ - ૧૯૨, પૂરવકોડિ - ૧૯૩
:
પલ્યોપમનો અસંખ્યાતો ભાગ ઃ અસંખ્ય ભાગ પલ્યોપમ તણા - ૧૯૩
ત્રણ પલ્યોપમ : ત્રણિ પલ્યોપમ - ૧૯૧
પર્યાચવાચી શબ્દો
નીરસ રાસમાં રસ રેડવા માટે જુદા જુદા પર્યાચવાચી શબ્દો વાપરીને પ્રાસ બેસાડીને રાસને રસવાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમ જ એકમાં અનેકતા દર્શાવી છે. તે દર્શાવવા માટે સરળમાં સરળ ભાષાનો પ્રયોગ કર્યો છે. એક જ શબ્દ અનેક અર્થમાં અને એકજ અર્થમાં અનેક શબ્દનો પ્રયોગ થયો છે. જેવા કે સંજ્ઞા : સાંગ્યના, સાગ્યના, સાંગિનાએ, સંગ્યાના, શાંગિના, સંગ્યના વૃક્ષ : વૃખા, વર્ખ, વિપ્ન, વીખ
પ્રમુખ ઃ પરમૂખ, મૂખ, પરમુખ, પરમુખ્ય, પરમૂક, પૂરમૂખ, મુખ. અજ્ઞાન : અગ્યનાન, અગિનાન, અજ્ઞાન, અગ્યઃનાંન.
જ્ઞાન : ગ્ય, ગિનાન, જ્ઞાન, જ્ઞાનહ, ન્યાન.
મતિ
: મતિ, મત્યહ, મતિહઃ
પ્રાણ
ઃ પરાણ, પ્રણ, પરણ, પરાણ, પરાંણ. જોજન : જોઅણ, જોણ, જોઅન.
નરકમાં જ્વા માટે : વિવિધ શબ્દપ્રયોગો કર્યા છે. નરગ દુઆરી, નરગ્ય પહતો, સાતે નરગભમિ, નગ્ધ પહુતો, નરુગ્ધ પધારઈ, નરગિ જ પ્રસીધા, નરગ્ય વસઈ, સાતમીયિં જાયિ, નરગિં પહતો, નરગિ પહુતો, સતમ નરગિં લખીઓ લેખ્ખુ, નરગિં પ્રસીધો, નર્ગી
અવતાર.
દર્શન • દરસણ, દરિસણ, દરીસણ.
મૂર્ખ
: મુરિખ, મુર્યખ, મૂરખ.