SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન સાત : સાતઈ - ૩૪,૨૧૧, સાતે - ૩૫, સપ્તમ - ૧૯૭, સાત - ૧૦૫,૩૯૧ સાતમી : સતમ - ૧૯૮, સાતમી - ૩૧૭, સાતમ્ - ૩૬૬. આઠ : આઠ - ૫૬, આઠિ, અષ્ટ - ૧૧૩ આઠમી : આઠમી - ૩૧૮, આઠમુ - ૩૬૮ નવ : નવઈ - ૩૨, નવ - ૩૩૩ નવમી - નોમી - ૧૩૮, નોમૂ ૩૭૩. દસ ઃ દસેહે - ૫૪, દસઈની - ૫૪,૭૯, દસ ૩૩૨,૩૪૧ દસમું ઃ દસમું - ૩૭૯ અગિયાર ઃ અગ્યારમ બાર ઃ દ્વાદશ, બારઈ - ૫૩, બાર - ૯૬, બારમું - ૩૮૮ તેરમું : ૩૮૯, તેર - ૨૧૪ ચૌદ : ચઉદે - ૧૭૫, ચઉદઈ - ૧૫૨, ચઉદમું - ૩૯૫ પંદર ઃ ૫નરિ - ૫૫,૬૫, પનર - ૩૨૭, પનરઈ - ૩૨૮, પનરે - ૩૨૪, : પંદરમું = પનરમું ૩૯૬ સોળ ઃ સોલ - ૫૧ અઢાર : અઢાર ૩૪૨ વીસ: ૩૩૧,૩૪૦,૩૪૯ બાવીશ : બાવીસ, બાબીસ ચોવીસ ઃ ચોવીસ - ૧૫૧, ચઉવીસ - ૧૨૭ છવીશ ઃ છવીશ - ૧૨૨ ત્રીસ : ત્રેણિ - ૨૧૪, ત્રીસઈ - ૬૬,૩૩૨ બત્રીસ : બત્રીસ - ૩૯૦ તેત્રીસ : ૧૪૨ ચાલીસ : ૩૬૮ = ચ્યાલીસો પીસ્તાલીસ : પચતાલીસ - ૨૫૧ અડતાલીસ : અડતાલીસ - ૩૯૧ બાવનલાખ : બાવનલાખ - ૭૬ = ત્રેપન હજાર : ત્રિહિપન હજાર બોતેર ઃ બોહોત્યરિ - ૩૯૨, બોતેર હજાર : બોહોત્યર્ય હજાર -૨૦૫ છપ્પન ઃ છપન - ૬૬ ચોરાસી : ચોરાસી - ૩૯૨, ૪૦૫
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy