________________
૪૦૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૫૩ ભાજેવા = લૂંટવા માટે - ચાલ્યા ગામ ભાજેવા ભણી. ૨૧૭ નીકલવા = નીકળવા માટે - કુંડ થકી નીકલવા કરઈ. કર્મણિ ભૂતકૃદંત કર્મપ્રધાન ક્યિા બતાવનાર કૃદંત. ૧૩ છેદાણો, ભેદાણો બહુ ખંથી પાએ ૪૮ મરીણો સંસ્યકાય મરીણો સહી. કર્તરિ કૃદંત કર્તાપ્રધાન ક્યિા બતાવનાર કૃદંત. પs કહાય = કહેવાય છે. વલી વ્યમાન કહાય. સામાન્ય કૃદંત જ્યારે આજ્ઞા, વિધિ, નિષેધ કે સૂચન દર્શાવવું હોય ત્યારે સામાન્ય વિધ્યર્થ કૃદંત વપરાય છે. ૧૫૬ હણયો = નર ભેટઈ તસ હણજયો સહી. ૧૫૭ લેસ્યો = પૂરસ સકલનું મ લેસ્યો નામ. દ્વિતિ ઃ શબ્દની દ્વિરક્ત અર્થાત્ એક જ શબ્દ બે વાર પ્રયોજેલ છે જેનાથી અર્થમાં અતિશયતા કે દઢતા બતાવાય છે.
સમઈ સમઈ (૩૯૧), સાઠિ સાઠિ (૩૯૧), ગહિ ગહિ (૧૫૭), છતૂ છ– (૩૯૩), દોય હોય (૩૯૩), ચોરાસી ચોરાસી (૩૯૨).
સંખ્યાવાચક શબ્દોમાં વિવિધતા એક - એક ૩૯૭/૩૯૪ પ્રથમ પ્રથમ - ૫, પહિલો - ૫, પઢમ - ૬, પઢમઈ - ૬, પહઈલી - ૭૯, પહિલી - ૧૮૩, પહિલઈ - ૧૯૪.. બે દોઈ - ૯, બઈ - ૯,૨૫,૧૧૧, દોય - ૨૫,૯૬, દો - ૧૦૪, બિ, જૂગમ - ૩૩૨, દાઈ - ૯૪. બીજુંઃ દુજો, વીજઈ, બીજુ, બીજી બંને ઃ બેહુએ - ૨૦૮, બીહુ - ૭૭, બેહુ - ૨૯૪. ત્રણ ત્રણ - ૫૮,૭૩,૯૨,૧૧૯, ત્રણેહ - ૬૩, ત્રણિઆ - ૨૬૬, ત્રણે - ૪૫૩, ત્રપ્સિ, ત્રણઈ. ત્રીજુ ત્રીજુ, ત્રીજૂ, ત્રીજા, ત્રીજઈ, ત્રીજી. ચોથું ? ચઉર્દૂ - ૧૨૦, ચોથી - ૩૧૬, ચોથા - ૩૩૯, ચોથિ - ૩૩૯, ચોથઈ - ૩૪૦, ચઉથી - ૩૪૭, ચ્યાહારેચારે - ૪૭૩, ચ્યારઈ = ચારે - ૨૯૬. પાંચ પાંચ - ૧૦,૬૦, પંચ - ૯૬, પાંચઈ - ૨૯૬,૩૯૯ પાંચમીઃ પાંચમી, પાંચલી - ૩૭, પંચમ - ૯૯, પાંચમો ૩૦૦,૩૪૦, પાંચમિ - ૩૩૭. છઃ કઈ - ૧૧૮, ષટ - ૧૧૮,૧૯૪,૧૫,૧૫૨,૧૫૩, છચિ - ૩૯૧ છઠ્ઠી ઃ છઠી - ૨૯૬, છઠિ - ૩૧૭