________________
૧૫૧
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૮૩ ૧૨૯ બેઅદ્રી ત્રેઅંદ્રી જેહ, ચોરંદ્રી પણિ ભાખ્યું તેહ,
ગર્ભજ ત્રિજંચ નિં માનવી, એકેક ડંડક કહઈ તસ કવી. ૧૫૫ બોલ્યું નીલ લેશા નર જેસિ કીન લેશાનો વારૂ તાસિં,
સકલ જીવ હયો કુણ કામ્ય, માણસ મલઈ તસ મારો ઠામ્ય. ચારે ચરણના અંત્યાક્ષરની સમાનતાના દૃષ્ટાંતાશ. બાર અપ્પોગ એહનિ કહઈવાય, ચોવિસ ઠંડકે એ પણિ જાય,
બાવીસ ઠંડકના આવઈ જોય, તેલ વાય નવ્ય માનવ હોય. ૨૭૩ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો
મુનિ અરહા જિનની મમ બાલો સાતે નરગ ભમી ગોશાલો. વર્ણાનુપ્રાસ - પરવશ પડીઓ, પરભવ રહીઓ
વઇરી વીજણા વીજઈ વાયા ૪૯૫ પડીકમણું પૂજા પરભાવના, પોષધ પરઓપગારીજી. ઢાલ-૬ - ગાથા - ૨૭૨ થી ૨૮૬ સુધી ચારે ચારણના અક્ષર એક સરખા છે. આમ, આ કૃતિમાં અંત્યાનુપ્રાસ અલંકારનો પ્રયોગ થયો છે. ક્યાંક અર્થાલંકાર પણ મળે છે. જેમ કે - ૨૮૦ ‘પંચ વીષઈ કાદવમાં ખંતો’ રૂપક. ૮૩ આંકોડીના કૂલચંપાય, કૂકૂકાર કરઈ તેણઈ ઠાય. સજીવારોપણ ૨૮૬ ત્રષ્ના તરૂણી તે ન સમંતી’ -
રૂપક ૮૦ ભોમિ પાયવસંગતો જસિં, લાલું મૂખ વીડઈ તસિં ઉપામાં. ૪૯૧ પરણ્યા સંયમ નારીજી
રૂપક ૪૯૪ કનક વર્ણ જસ દેહડી
ઉપામાં આ ઉદાહરણેથી સ્પષ્ટ થાય છે કે આ કૃતિમાં ક્યાંક ક્યાંક અલંકારોનો પ્રયોગ, સહજ સ્વાભાવિક અને અનાયાસે થયો છે. આખો રાસ અંત્યાનુપ્રાસમાં હોવા છતાં ગાથા ૮૯ માં કોઈ પ્રાસ મળતો નથી ચારે ચરણના અંત્યાક્ષર અલગ છે.
ઉંઘઈ નિદ્રા અનુસરી, એકંદ્રી સહુ જીવ અનંતકાલ,
એણિ પરિ ગયો, દૂખીઓ ભમઈ સદીવ. ગેયતા, છંદ, હરિયાળી વગેરે
કાવ્યગત ભાવોની રસાળ સસ્પેષણયીતા તેમ જ ગેયતાને ધ્યાનમાં રાખીને રચનાકાર છંદનો પ્રયોગ કરે છે એનાથી અભિવ્યંજના, કોશલ, સંગીતાત્મકતા, ભાવાનુકૂલ માધુર્ય તથા નાદ-સૌંદર્ય આવી જાય છે.
પ્રસ્તુત રાસમાં દોહા, ઢાલ, ચોપાઈ, આંચલી તથા વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે.