________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૪૩ ૧-૨-૩. સંખ્યાતા ઉત્પન્ન થઈ શકે. કારણ કે ક્યારેય પણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા ૨૯ આંકડાથી વધતી નથી. સંખ્યાતી જ રહે છે માટે પ્રજ્ઞાપના સૂત્ર પદ ત્રણ પ્રમાણે ગાથા ૭૯૨૨૭૧૬૨, ૫૧૪૨૬૪૩, ૩૭૫૯૩૫૪, ૩૬૫૦૩૩૬ આટલી સંખ્યામાં મનુષ્યો હોઈ શકે. (જેન પાઠાવલી પુસ્તક - ૪ પૃ. ૨૧૫)
અહીં ગાથામાં અસંખ્યાતા જીવો લીધા છે તે મનુષ્ય ગતિ આશ્રી હોઈ શકે. કારણકે સંમૂર્છાિમ મનુષ્યમાં અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. સંમૂર્ણિમ મનુષ્ય - ૧૮૭ .. સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઊપજઈ જીવ શવંત.
સંમૂૐિમ મનુષ્યો ૧ સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. સંમૂચ્છિક મનુષ્યનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૨૪ મહર્તનો છે. સંમૂચ્છિમ મનુષ્યમાં તેલ - વાઉ આવીને ન ઉપજે તેથી ઓદારિકના ૮ દંડકના જીવો ઉપજે તથા ૧૦ દારિકના દંડકમાં જાય. ગર્ભજ તિર્યંચ - ૧૯૩ સંખ્ય અસંખ્ય એકઈ સમઈ ઉપજઈ મર્ણ કરઈ.
ગર્ભજ તિર્યંચમાં એક સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા જીવો જન્મ - મરણ કરે એનો વિરહકાળ ૧૨ મુહૂર્તનો છે. તિર્યંચ ચારે ગતિ ને ચોવિશે દંડકમાં આવે ને જાય. સંમૂચ્છિમ તિર્યંચ - ૨૦૬ ... સંખ્ય અસંખ્યા ઊપજઈ ચવઈ ૨૦૭ ક શમઈ હું તે પણિ કહુ, ..
સંમૂર્છાિમ તિર્યંચમાં ૧ સમયે ૧-૨-૩ યાવતુ સંખ્યાતા ને અસંખ્યાતા જીવો ઉપજે ને ચ્યવે. વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. દારિક ૧૦ દંડકના જીવો આવીને ઉપજે અને ચ્યવીને ૨૨ દંડકમાં જાય. જયોતિષી અને વૈમાનિક વર્જીને. નારકી - ૨૫૪ તેમાં નારકી જઈ અવતરઈ એક શaઈ ઉપજઈ નઈં મરઈ,
એક - બઈ – ત્રણ શખ્યાતા સોય, જાવત્ર અસંખ્યાતા તુ જોય.
નારકી ૧ સમયે ૧-૨-૩, સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. એનો વિરહકાળ જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ ગતિ આશ્રી ૧૨ મુહૂર્ત અને સાતમી નરક આશ્રી છે. માસનો સાતે નરકનો વિરહકાળ અલગ અલગ હોય છે. નારકી માત્ર સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં જ જન્મ-મરણ કરે. એ બે ગતિ અને ૨ દંડકમાં ઉદ્વર્તન અને ચ્યવન હોય. સંમૂચ્છિમ તિર્યંચના નીકળ્યા નારકી થાય પણ નારકી સંમૂર્છિમ તિર્યંચમાં ન ઉપજે. સંમૂર્છાિમ મનુષ્ય અને જુગલિયામાં આવ - જા ન કરે.
આમ જન્મ મરણનું ચક્કર જાણ્યા પછી એનાથી મુકત થવાનો ઉપાય વિચારવો જોઈએ. એનાથી મુક્ત થવા માટે સંયમ - ચારિત્રની આરાધના કરવી જરૂરી છે. સખ્યતન કાન વરિત્રાળ મોક્ષ મા’ સમ્યક્ દર્શન -સમ્યમ્ જ્ઞાન - સમ્યગ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગ દર્શન અને સમ્યગૂ જ્ઞાન ચારે ગતિમાં હોઈ શકે છે પણ સાધુપણારૂપ સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ માત્ર મનુષ્ય ગતિમાં