________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૧૧ ૧૧૨ તેહનિં બઈ અગ્યઃ નોન રે..
બેઈં, તેઈં, ચોરે. એ ત્રણેમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય. પર્યાપ્તામાં માત્ર બે અજ્ઞાન જ હોય પણ અપર્યાપ્તામાં સાસ્વાદન સમક્તિ આશ્રી બે જ્ઞાન હોય અને મિથ્યાત્વી આશ્રી બે અજ્ઞાન હોય. આગલા ભવમાંથી સાથે લાવેલા બે જ્ઞાન પર્યાપ્તા થતાની સાથે જતા રહે છે તેના સ્થાને પછી માત્ર બે અજ્ઞાન હોય છે. પંચેંદ્રિયમાં ૧૨૧ જેહનિ પોતઈ પાંચ જ્ઞાન, વલી ભાખ્યા જસ ત્રણિ અજ્ઞાન
મતિ અજ્ઞાન નિં શ્રુત અજ્ઞાન, ત્રીજૂ કહીઈ વીભમ જ્ઞાન.
પંચેન્દ્રિયમાં પાંચ જ્ઞાન અને મતિ - શ્રુતઅજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મળીને આઠ હોય.
પંચેન્દ્રિયમાં પાંચ ઈંદ્રિયવાળા જીવોમાં મનુષ્યને પાંચ જ્ઞાન હોઈ શકે બાકીનામાં ત્રણ જ્ઞાન હોઈ શકે. મનુષ્યમાં પણ જુગલિયાને ત્રણ જ્ઞાન તેમ જ વિર્ભાગજ્ઞાન ન હોય ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન હોય તેમ જ પંચેદ્રિપણામાં પણ પાંચ જ્ઞાન ન હોય કારણ કે કેવળજ્ઞાન અહિંદિયામાં ગણાય માટે પંચેન્દ્રિયમાં ચાર જ્ઞાન ગણાય. સંમૂચ્છિમ મનુષ્યમાં માત્ર મતિ - શ્રુતઅજ્ઞાન જ હોય
દેવગતિમાં જ્ઞાન - અજ્ઞાના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. ગાથામાં નથી આપ્યા.
મનુષ્યગતિમાં જ્ઞાન – અજ્ઞાન ૧૪૯ માનવનિ હુઈ પાંચ જ્ઞાન ત્રણ વલી તેહનિં અજ્ઞાન.
મનુષ્યને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. મનુષ્યના અપર્યાપ્તામાં ક્યારેય મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ન હોય. સંમૂર્છાિમ મનુષ્યમાં ૧૮૬ મતિ - શ્રત જસ બિ અજ્ઞાન...
મતિ અને શ્રુત એ બે અજ્ઞાન હોય.
તિર્યંચ પંચેંદ્રિયા ૧૯૬ મતિ શ્રત ત્રીજૂ અવધ્યજ્ઞાન એહ જ વલી ત્રણે અજ્ઞાન.
પ્રથમના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય. તિર્યંચના અપર્યાપ્તામાં ક્યારેય અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ન હોય.
સંમૂર્છાિમ તિર્યંચ