________________
જીવવિચાર રાસ એક અધ્યયન
ગંધ
કૃષ્ણ-કડવો-લીંબડા, કડવા તુંબડા, ગાય, કૂતરા, સાપ
રોહીણીથી અધિક કડવો
રસ
ના મૃત કલેવરથી અનંતગુણી અધિક અપ્રશસ્ત
ઉપર પ્રમાણે
નીલ-તીખો-સૂંઠ, પીપર, મરીથી અધિક તીખો કાપોત-ખાટો-કાચી કેરી, કાચાં કોઠા ઉપર પ્રમાણે
કરતાં અધિક ખાટો
તેજો-મીઠો = પાકી કેરી, પાકાં કોઠાથી અધિક ખાટો ને મીઠો
કપૂર, કેવડા વગેરે કરતાં અનંતગુણી |અધિક પ્રશસ્ત
૨૮૩
સ્પર્શ
કરવતની ધાર, ગાયની જીભ
વગેરેથી અનંત
ગણો કર્કશ સ્પર્શ
ઉપર પ્રમાણે
ઉપર પ્રમાણે
માખણ, મખમલ વગેરેથી
અનંતગુણ
અધિક સુંવાળો સ્પર્શ
ઉપર પ્રમાણે
ઉપર પ્રમાણે
ઉપર પ્રમાણે
પદ્મ-મધુરો = વારૂણી, દ્રાક્ષાસવથી અધિક મધુર શુક્લ-મીઠો = ખજૂરના, દ્રાક્ષ કે દૂધના ઉપર પ્રમાણે રસથી અનંતગુણો અધિક મીઠો
૫) પરિણામ દ્વાર - છ લેશ્યાના પરિણામ જ.મ.ઉ. એમ ત્રણના અનુક્રમે ત્રણ ત્રણ ભેદો વધારતા ૩,૯,૨૭,૮૧ અને ૨૪૩ પ્રકાર થાય.
૬) લક્ષણ દ્વાર - દરેક લેશ્યાવાળા કેવા હોય તે બતાવ્યું છે.
અ) કૃષ્ણ લેશ્યા - પાંચ આશ્રવનો સેવનાર, ક્રૂર, અજિતેન્દ્રિય, હિંસક, દ્વેષી, પાપી હોય.
બ) નીલ લેશ્યા - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, માયાવી, ગૃદ્ધ, પ્રમાદી, લંપટ, ધૂતારો, રસલોલુપી, આરંભી હોય.
ક) કાપોત લેશ્યા - વાંકાબોલો, ચોર, માયાવી, અભિમાની, કઠોરભાષી, મોઢે જુદો - પુંઠે જુદો, જૂઠાબોલો હોય.
ડ) તેજો લેશ્યા - તપસ્વી, વિનયવંત, દૃઢધર્મી, પ્રિયધર્મી, પાપભીરૂ, નમ્ર, ચપળ, સરળ હોય.
ઇ) પદ્મ લેશ્યા - અલ્પ કષાયી, પ્રશાંત ચિત્ત, આત્માનો દમણહાર, યોગ ઉપધાન સહિત હોય.
ફ) શુક્લ લેશ્યા - આર્ત્ત - રૌદ્રધ્યાન રહિત, ધર્મ - શુક્લ ધ્યાન સહિત, દશ પ્રકારની સમાધિ સહિત હોય.