________________
૨૬૧
જીવવિચાર રાસ એક અધ્યયન એવા આઠ વાલાગે મહાવિયદેહ ક્ષેત્રના મનુષ્યોનું એક વાલાઝ. એવા આઠ વાલાગે
ભરત ઈરવત ક્ષેત્રના મનુષ્યોનું એક વાલા ગ્ર. એવા આઠ વાલાગે
એક લિખ થાય છે. એવી આઠ લીંખે
એક જૂ થાય છે. એવી આઠ જૂએ
એક યવ થાય છે. એવા આઠ ચવે
એક આંગુલ થાય છે. એવા છ આંગુલે
એક પાદ થાય છે. એવા બે પાદે ( ૧૨ આંગલે) એક વેંત થાય છે. એવી બે વેંત (૨૪ આંગુલે) એક રત્નિ (હાથ) થાય છે. એવા બે હાથે (૪૮ આંગુલે) એક કુક્ષિ થાય છે. એવી બે કૃષિએ
એક ધનુષ્ય, દંડ, યુગ, નલિયા, અક્ષ કે મુસલ થાય છે. એવા બે હજાર ધનુષ્ય એક ગબૂત (કોસ - ગાઉ) થાય છે. એવા ચાર ગબ્તે એક જોજન થાય છે.
આંગુલ કે અંગુલ ત્રણ પ્રકારના હોય છે. નાગુ સેંકગુને પમાગુ = આત્માંગુલ, ઉત્સધાંગુલ અને પ્રમાણાંગુલી ૧. આત્માગુલ -
जे णं जया मणुस्सा भवंति, ते सिणं तया अप्पणो अंगुलेण
दुवालस अंगुलाइं मुहं, नवमुहारंपरिसे, पमाणजुते भवई અર્થાત્ - આત્માશંગુલમાં આત્મા શબ્દનો અર્થ પોતપોતાનો જે અંગુલ છે તે આત્માંગુલ. પોત પોતાના કાલવર્તી માણસોનું અંગુલ જ આત્માગુલ. જે કાળમાં જે પુરૂષ ઉત્પન્ન થાય તેના તે કાળ મુજબ તેટલા પ્રમાણનો ૧ આંગુલ હોય છે. (અનુયોગ દ્વાર - ઘાસી. પૃ. ૧૧૫).
પ્રયોજન - આત્મ આંગુલથી જે કાળમાં જે પુરૂષ જન્મ છે તેમના તે સમયના જેટલા માપ પ્રમાણેના આગળ હોય છે તે અંગુલોથી અવટ, તળાવ, હદ, નદી, વાવ, કૂવા, તળાવડી, દીર્ઘિકા, ગુંજાલિકા, જળાશય, સરોવર, ઉદ્યાન, વન, ઘર, પ્રાસાદ, રસ્તાઓ, શેરી , રથ - યાન, શિબિકા, ઉપકરણ વગેરેના માપ માપવામાં આવે છે. (એજન પૃ. ૧૨૨)
૨. ઉલ્લેધાંગુલ –
ઉત્સધ આંગુલ અનેક પ્રકારના છે. અનંતાનંત સુક્ષ્મ પરમાણુ પુદ્ગલ ઈત્યાદિ ક્રમથી અભિવર્ધિત થવું તે ઉલ્લેધ છે. એનાથી જે આંગુલ ઉત્પન્ન થાય તે ઉત્સવ આંગુલ છે. ઉલ્લેધ આંગુલ પરમાણુ, ત્રસ રેણુ આદિ રૂપ કારણોની વિવિધતાથી. અનેક પ્રકારના કહેવાય છે. (એજન - પૃ.૧૩૫)
અવસર્પિણી કાળના પાંચમા આરાના ૧૦,૫૦૦ વર્ષ પછીના મનુષ્યના આંગુલનું