________________
૨૫૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત એટલે ૨ થી ૯ ધનુષ્ય. નારકીની અવગાહના નરક ગાથાક્રમો
ગાથા ૧લી ૨૧૬ પછઈ દેહ વધ્યાની વાત જયગન શરીર તેહની ત્રણ હાથ,
ઉત્કર્દૂ સવ્વા એકત્રીસ.. ૨જી ૨૩૦ પોણા આઠ ધનુષ જો વલી તે ઉપરિ પછઈ ષટ્ર આંગલી.
જયગન શરીર તે એવું હોય, ઉત્કર્દૂ ભાખ્યું તે જોય. ૨૩૧ ધનુષ પનર સાઢા વીસ્તાર તે ઉપરઇ વલી અંગુલ બાર, ૩જી ૨૩૫ .. ધનુષ સાઢાં પનર વીખ્યાત,
તે પરિસ દ્વાદસ આંગલી, જગન શરીર ત્યાંહા એહેઠું વલી. ૨૩૬ ઉતકર્ખ ધનુ સવા એકત્રીસ ૪થી ૨૩૯ શરીર ધનુષ સવા એકત્રીસ ઉત્કૃષ્ટ બૂમણું કહઇ ઇસ, પમી ૨૪૨
•.. ધનુષ સાઠા બાસઠિ તસ કાય
ઉત્કર્ફ એકસો પચવીસ, કાયમાન કહઇ જયગદીસ. છઠ્ઠી ૨૪૫ - શરીર ધનુષ સવાસો તાસ, ઉતકષ્ટઉં છઈ વ્યસહિં પંચાસ. સાતમી ૨૪૯ - શરીર ધનુષ બીસહિં પંચાસ,
ઉષ્કણું ધનુષ પાંચસિં.. સાતે નરકની અવગાહના ક્રમશઃ નીચે મુજબ છે. ૧લી નરકની અવગાહના જઘન્ય ત્રણ હાથ ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથ, ૨જી નરકની અવગાહના જઘન્ય પોણા આઠ ધનુષ્યને છ આંગુલ ઉત્કૃષ્ટ સાડાપંદર ધનુષ્યને બાર આંગુલ. ૩જી નરકની અવગાહના જઘન્ય સાડા પંદર ધનુષ્યને ૧૨ આંગુલ ઉત્કૃષ્ટ સવા એકત્રીસ ધનુષ્ય ૪થી નરકની અવગાહના જઘન્ય સવા એકત્રીશ ધનુષ્ય ઉત્કૃષ્ટ સાડા બાસઠ ધનુષ્ય પમી નરકની અવગાહના જઘન્ય સાડા બાસઠ ધનુષ્ય ઉત્કૃષ્ટ સવાસો ધનુષ્ય ૬ઠ્ઠી નરકની અવગાહના જઘન્ય સવાસો ધનુષ્ય ઉત્કૃષ્ટ અઢીસો (બસો પચાસ)ધનુષ્ય ૭મી નરકની અવગાહના જઘન્ય બસો પચાસ ધનુષ્ય ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય
મનુષ્યમાં જુગલિયાની અવગાહના સૌથી વધારે ત્રણ ગાઉની હોય છે. કર્મભૂમિના મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની હોય છે. પણ તિર્યંચોમાં જુગલિયાની અવગાહના સૌથી વધારે ન હોય કારણ કે ત્યાં જુગલિયા છ ગાઉવાળા સ્થળચર અને નવ ધનુષવાળા ખેચર જ હોય છે. બાકીના નહિ. જ્યારે ત્યાં (તિર્યંચમાં) જળચર અને ઉરપરિસર્ષની અવગાહના ૧૦૦૦ જોજનની છે માટે એમની (જુગલિયાની) અવગાહના સૌથી વધારે ન હોય.