________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૨૩ sciousness. The old atheism is gone, Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken. ૩) સર જેમ્સ જીન્સ: ‘હવે જ્ઞાનની સરિતા અયાત્રિક વાસ્તવિકતાની તરફ વહેવા લાગી ગઈ છે. યંત્ર કરતાં વિચારની અધિક સમીપમાં આજનું વિશ્વ જણાય છે. મને હવે એવી કોઈ ચીજ નથી જણાતી જે જડની દુનિયામાં ક્યાંકથી અકસ્માત ટપકી પડી હોય.' The stream of knowledge is heading towards non - mechanical reality. The Universe begins to look more like a great thought then like a great machine. Mind no longer appers as an accidental intruder into the realam of mother. - Mvsterions Universe, Pg. 137 ૪) હર્બર્ટ સ્પેન્સરઃ ગુરૂ યા ધર્મગુરૂ ખૂબજ સારા પ્રાચીન કે અર્વાચીન દાર્શનિક, પશ્ચિમના હોય કે પૂર્વના બધાએ એવો અનુભવ કર્યો છે કે તે અજ્ઞાત અથવા અજ્ઞેય deg uld 9.' - First Principles, 1900 પ) સર જે. એમ. થોમસન: ‘સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં એવી એક પ્રક્રિયા થઈ રહી છે કે જે મન સાથે કોઈ સંબંધ રાખે છે. નાનામાં નાના અમીબાથી લઈને એક આંતરિક અને વૈજ્ઞાનિક જીવનનું ઝરણું વહી રહ્યું છે. ક્યાંક એ સ્ત્રોત પાતળો છે તો ક્યાંક બળવાન ભાવના, કલ્પના અને હેતુ એ બધી પ્રવૃત્તિઓ એની અંતર્ગત છે, અરે! Geild 2442411 ye to zadla 9.' Through our the world of animal life, there are experessions of something akin to the mind in ourselves. There is from Amoeba upwards a stream of inner and subjective life. It may be onl a slender rill, but somes it is a strong current. It includes feeling, imagining. Purposing. it includes unconscious. - The Great Design. ૬) જે. બી. એસ. હેલ્ડનઃ ‘સત્ય હકીકત તો એ છે કે વિશ્વનું મૌલિક તત્ત્વ જડ (Matter) નથી, બળ (Force) નથી, અથવા ભૌતિક પદાર્થ (Physical Substance) નથી પરંતુ મન અને ચેતના જ છે.” The truth is that, not matter, not forces, not any physical thing but mind, personality is the central fact of the Universe. - The Modern Review of Calcutta, July, 1936 ૭) આર્થર એચ.કોમ્પટનઃ આત્માની નિત્યતા અંગે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ‘એક નિર્ણય કે જે એમ દેખાડે છે કે મૃત્યુ પછી પણ આત્મા જેવી વસ્તુ ઊભી રહે છે. જવાળા એ કાષ્ઠથી ભિન્ન છે. કાષ્ટ તો થોડા સમય માટે એને પ્રગટ કરવા માટે Soeloto sia si 9. 'A conclusion which suggests... the possibility of consciousness after death... the flame is distinct from the log of wood which serves it temporaxily as fuel. ૮) સર ઓલિવર લોજ : ‘એક એવો સમય અવશ્ય આવશે જયારે વિજ્ઞાન દ્વારા