________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૨૭૫) કે, હે ભાઈ તમે અમારે ઘેર ચાલે છે ૧૪ છે પણ એટલામાં તે કંચ રાજા જાગી ઉઠવાથી કહેવા લાગે કે, રાણી કયાં ગઈ? ત્યારે ત્યાં બેઠેલા દુષ્ટ મંત્રિએ કહ્યું કે, હે સ્વામિ, આ રાણીના ચરિત્ર તે જુઓ || ૧૫ ,
ખમણે વળગે તુમ રાણી ભણી, હસ્તે કરી દેખાડે તેહરે, કચ રાજાએ કેપી ધનુષ્ય ધર્યું, બાણે ભેદ્ય મુનિવર દેહરે. સા. ૧૬ વિષમ બાણ લાગ્યું મુનિને ઘણું, ભૂમિ પડીયે મુનિવર સ્વામરે; રાગ દ્વેષ મહ માન પરિહરી, મન ધરી જિનવરના ગુણ ગ્રામરે. ૧૭ વિરમતી તે દેખી દુઃખ ભય, ભાઈ તણે ઉપન્ય સાગરે; વિલાપ કરે અતિ ઘણું વલવલે, ધાજો સહુ શ્રાવક લોકરે. સા૧૮૧ છઠ્ઠા ખંડની નવમી ઢાલમાં, સુણજો સહુ બાલગોપાલરે; રંગવિજયનો શિષ્ય એપરે ભણે, નેમવિજયને હર્ષ ઉજમાલેરે. ૧૯ વળી તે મંત્રિએ આંગળી ચીંધીને કહ્યું કે, હે સ્વામિ, આ સાધુડો તમારી રાણીને વળગે છે, તે જુઓ; તે જોઈ ક્રૌચ રાજાએ ગુસ્સે થઈ બાણ મારી તે મુનિવરને ઘાયલ કર્યો છે ૧૬ છે તે બાણ ઘણું જેરમાં વાગતાં જ તે મુનિ પૃથ્વી પર પટકાઈ પડ્યો, અને મનમાંથી રાગ, દ્વેષ, મોહ, અહંકાર વિગેરેને ત્યાગ કરી જિનેશ્વર પ્રભુના ગુણ ગાવા લાગે અર્થાત વિતરાગદેવનું સ્મરણ કરવા લાગે છે ૧૭ તે વખતે વીરમતીને ઘણું દુઃખ થયું, તથા ભાઈ સંબંધી દિલગિરિ થવાથી તે રૂદન કરતી બૂમો પાડવા લાગી કે, હે શ્રાવક લેકે, તમે આ વખતે મદદે આવે? ૧૮ એવી રીતે છઠ્ઠા ખંડની નવમી ઢાલ, હે બાળગોપાળે તમે સાંભળજે. રંગવિજયના શિષ્ય નેમવિજયને ઘણે હવે થાય છે કે ૧૯ છે
કુલ્લા.
વિરમતિ વિલાપ કરે અતિ, મુખ કરે હાહાકાર બાંધવ એ મુજ સોહામણ, મુનિવર એ વ્રત ધારાના વલ્લભ ભાઈ ઉઠે તમે મુજ ઘર લેજે આહાર, નિરધાર હું બેનડી, એક વાર દીઓ આધાર ૨છે જે વીરા તમે બોલસે, તે દુઃખ સુખ કહું
વાત; પાપી રાજાએ શું કર્યું, હણીયો મારે ઘાત છે પછી વીરમતી તે અત્યંત વિલાપ કરતી મોડેથી હાહાકાર કરતી કહેવા લાગી કે, અરે અમારે ઉતમ ભાઈ દીક્ષા લઈ મુનિવર થયું હતું કે '૧ છે મારા વહાલા ભાઈ, તમે ઉઠીને મારે ઘેર આવી જમે? હું તમારી આધાર વિનાની બેનg, તેને એકવાર બેલીને તમે આધાર કરે છે ૨ હે ભાઈ તમે બાલસે, તે હું તમને દુઃખ સુખની વાત કરીશ, અરે! આ પાપી રાજએ શું કામ કર્યું? મારા ભાઈને પ્રાણ લીધે છે ૩
લઘુ વેસે સંયમ ગ્રે, મૂકી માયને બાપ રોજ રિદ્ધિ સુખ પરિહરી, ખમ્યો પરિસહ તાપ છે ૪ માસ પારણે પહત્યા