________________
(૨૭૬ )
ખડ ડે.
મુજ ધરે, બાણે વીંધ્યા શુભ અંગ; વેદના વ્યાપી હસે ધણી, દવે કીયા રંગના ભગ । ૫ ।
જેણે પેાતાના નાની ઉમરમાં સયમ લઈ, મા, માપ, રાજ, ધન વિગેરે સુખના ત્યાગ કરી મહા તાપ તથા પરિસહ સહન કર્યો ॥ ૪ ॥ એક મહીનાના ઉપવાસનુ પારણુ કરવા વાસ્તે તે મારે ઘેર આવ્યા હતા, પણ આ માણુ વડે તેનુ' અ’ગ વીંધાઇ જવાથી તેના કામળ અગમાં ઘણી વ્યાધિ થતી હશે, અરે! દૈવયેાગે ર’ગમાં ભગ પડ્યો ! ૫ ॥
ढाल दशमी.
ઉઠે કલાલણી ભર ઘડા રે-એ દેશી. એમ વિલપતી કટે હૈયું હૈ, મીર ફાડૅ પાડે પાક; હાહાકાર દુવા ધણા હે, મલીયા નગરના લોક, સાજન સાંભલા હૈ, કર્મ તણી એ વાત ॥ એ માંકણી । ૧ । મહીપતિ પાસે આવીયા હૈ, જણ્યા સહુ ત્રતાંત,
કામ કીધા મેં પાડુઆએ, દુઃખ ધરેરે એકાંત. સા॰ ॥ ૨ ॥ પાપી મત્રીએ આજ તા હે, ફરાવ્યા વૃથા પાપ; નરકું નિદાન બંધાવીયા હૈ, મુનિ હત્યાના સંતાપ. સા॰ ।। ૩ ।। હું સજ્જને તમે આ કર્મની વાતા તે સાંભળેા, એવી રીતે તે રાણી રૂદન કરતી છાતી અને માથું કુટવા લાગી, તથા મૂમેા પાડી રૂદન કરવા લાગી, તેથી ત્યાં હાહાકાર થવાથી ઘણા માણસા એકઠા થયા ॥ ૧ ॥ એટલામાં તે રાજા પણ ત્યાં આવી પહેાંચ્યા, અને જ્યારે તેને ઉપક્ષા વૃતાંતની ખખર પડી, ત્યારે તેણે વિચાર્યું કે, આ કામ ઘણુ' માડુ' થયુ છે, એમ વિચારિ તે દુઃખ પામવા લાગ્યા ॥ ૨ ॥ વળી તે રાજા વિચાર કરવા લાગ્યા કે, આ દુષ્ટ મત્રીએ આજે મને પાપના ખાડામાં ઉતારી, મુનિની હત્યા કરાવી, નરકનુ નિયાણું અધાવ્યુ` ૫ ૩ ૫ જ્ય’તરીયે તવ જાણીયા હૈ, પુત્રને કટ અપાર;
વગે કરી આવી તિહાં હૈ, પૂરવ માય ગણુધાર, સા॰ ॥ ૪ ॥ રૂપ રખ્યું મયુર તણું હૈ, ઉભી કાર્તિકેય પાસ;
મૂર્ચ્છા પામી મુનિવર પડચા હૈ, લીધા વૃષ્ટિ નિવાસ. સા॰ ॥ ૫ ॥ મયૂર ચાલ્યા સામી લેઇને હું, વનમાંહીં છે પ્રાસાદ; સિતલ જિનવર ધ્રુવનાહે, દીઠે ટલે વિષ વાદ. સા॰ ॥ ૬ ॥
તે વખતે તે કાર્તિકેય મુનિની માતા કે, જે પ્રથમ ક્રાળ કરીને વ્યંતરી થઇ હતી, તેને પેાતાના પુત્રના દુઃખની ખખર પડવાથી તે ત્યાં ઉતાવળી આવી પહેાંચી. ૫૪ તેણી ત્યાં મારનું રૂપ લઇ ઉભી, તથા તે મુર્છા પામેલા મુનિને વૃષ્ટિ કરવા લાગી. ૫ પછી તે મેટર ત્યાંથી તે મુનિને લેઇ ઉડયે, અને વનમાં કે જ્યાં સિતલનાથજીનુ` દેવળ હતુ, અને જે જોવાથી દિલગિરિ દૂર થતી હતી, ત્યાં ગયે ॥ ૬ ॥