________________
(૨૭૪)
ખડ ૬ .
દક્ષિણ દેશ કાર્તિકેય ગયા, વાંધા જઇને મુનિનાં ચરણુ દીક્ષા માગે શ્રીગુરૂની કને, સંસાર સાગર સ્વામિ તરણુરે. સા॰ us ગુરૂ તવ બાલ્યા વચ્છ તુમે સાંભલા, દીક્ષા મારગ દુર તેહરે; તુમે છે। બાલક લઘુમતિના ધણી, નવિ સચવાયે સાધુ-પથ જેરે. ૮ અતિ આગ્રહ કરી સજમ લીયા, ચારિત્ર આચર્યુ· પાંચ પ્રકારરે; ગુરૂની સેવા શાસ્ત્ર ભણે ઘણાં, રાગ દ્વેષ તજીને અહંકારરે સા ાક્ષા પછી કાર્તિકેયે દક્ષિણ દેશમાં જઇ, મુનિનાં ચરણને નમસ્કાર કરી, તેમની પાસે આ સ'સાર સમુદ્રમાંથી તારનાર દીક્ષાની માગણી કરી ! છ ! ત્યારે ગુરૂએ કહ્યુ કે, હે વત્સ, દીક્ષાના માર્ગ બહુ કઠણ છે, વળી તમે બાળક અને અલ્પ બુદ્ધિ વાળા છે, માટે તમારાથી સાધુઓના માર્ગ શી રીતે સાચવી શકાશે ॥ ૮ ૫ પુણ્ પછી ઘણા આગ્રહથી તેણે પાંચ મહાવ્રત સહિત દીક્ષા લીધી, અને ગુરૂની સેવા કરતા થકા, તથા રાગ, દ્વેષ, અહંકાર વગેરેના ત્યાગ કરી તે શાઓ ભણવા
લાગ્યા | ૯ ||
કૃત્તિકા નારી પુત્ર વિજોગથી, આરત ધ્યાને તજીને દેહરે; વ્યંતર ગતિમાં જીવ જઇ ઉપન્યા, સુખ વિલસે તિહાં તેહરે. સા૦ ૧૦ વિહાર કરતાં કાર્તિકેય મુનિ, રાહિડ નગરે પાત્યા જમરે, જ્યેષ્ટ માસ અમાવાસ્યાને દિને, પારણુ કરવાને તે તામરે. સા॰ ૧૧ ઇયા પથિકી ભૂમિકા શેાધતા, માન ત્રતિ મુનિ અધીસરે; *ોચ રાજાની સંપ્ત ભૂમી તલે, સુતા રાણી ખાલે સીસરે. સા।૧૨। હવે તે કૃત્તિકા સ્ત્રી પુત્રના વિયાગથી અતરધ્યાને મરીને વ્યંતર ગતિમાં ઉપની, અને ત્યાં સુખ ભાગવવા લાગી । ૧૦ । પછી તે કાર્તિકેય મુનિ ત્યાંથી વિહાર કરતા કરતા, જેઠ માસની અમાસને દિવસે પારણુ કરવાને નિમિત્તે હિડ નગરે ગયા । ૧૧ ।। ત્યાં માર્ગમાં જીવ જતુએની જયણા કરતા, તથા મૌન વૃત્તિથી ચાલતા ચાલતા કૌગ્ન રાજાના મેહેલ નીચે આવ્યા, જ્યા તે રાજા પોતાની રાણીના ખેાળામાં માથુ રાખી સૂતા હતા ! ૧૨ ॥
ભગનીએ ભાઇ તિહાં દેખીયા, મુનિવર સાધુના રૂપરે;
ભાઈ જાણીને માહ વ્યાપીયા, એસીસે મર્મીક ધરી પરે. સા॰ ૧૩ વીરમતી રાણી હેઠી ઉતરી, બાંધવને કયા રે પ્રણામરે; આલિંગન ટ્વેઇ ધણુ' ભીડીયા, પાહેાંચા ભાઇ આપણે ધામરે. સા૰૧૪ ક્રીચ રાજા તિહાં તવ જાગીયા, રાણી કીહાં ગઈ કહેા આજરે, દુઃ મંત્રિ તિહાં તવ એમ ભણે, જુએ જુએ રાણીને મહારાજરે. ૧૫ તે રાજાની રાણી આ કાર્તિકેય મુનિની બેહેન હાવાથી, ભાઈને દેખતાંજ સ્નેહ ઉપજવાથી, તેણે રાજાનું માથુ એસીકા નીચે ટેકાબુ ॥ ૧૩ u પછી તે વીરમતી રાણી ત્યાંથી નીચે ઉતરીને પોતાના ભાઈને નમસ્કાર કરી, ભેટીને તેને કહેવા લાગી