________________
(૨) '
ખંડ ૧ લો.. ધર્મ પરિક્ષા રાસ; વાતે વિવિધ પ્રકારની, આણી હરખ ઉલ્લાસ છે ૮ સાંભળતાં સુખ ઉપજે, મત ના મનમાંય;
સૈ જણે સાચો ધરમ, ભાંખે તિમજ કહાય ! ૯ હે ભવ્ય લેકે, તમે ભાવ લાવીને આ ગ્રંથમાં રહેલા ધર્મ તથા અધર્મના વિચારે સાંભળજે, અને દ્વેષ બુદ્ધિનો ત્યાગ કરીને સત્ય ધર્મની પરીક્ષા કરજે. મેં ૭ ! સઘળા ધર્મોની ઉત્પત્તિ દેખાડનાર, તથા વિવિધ પ્રકારની વાત કરી યુક્ત, એવે આ ધર્મ પરીક્ષાને રાસ મનમાં હરખ તથા ઉત્સાહ લાવીને તમારી સન્મુખ કહું છું. ! ૮ છે આ રાસ સાંભળવાથી ચિત્તને આનંદ આવવાની સાથે મનમાં કે પણ જાતને સંકલ્પ વિકલ્પ રહેતું નથી, અને સઘળા માણસને એમજ લાગશે કે, ખરેખરે ધર્મ આ રાસમાં પ્રકાર છે. ૫ ૯
ઢાઝ ૧ સ્ટી, તે રોફની. જંબુદ્વીપ જોયણ એક લાખ, જંબુ વૃક્ષની નામે સાખ, અસંખ્યાતા સાયર દ્વીપ કહ્યા, કેવલી ભાંખ્યા તે મેં કહ્યા છે ? જંબદ્વીપ મધ્ય મેરૂ જોય, સુદર્શન નામે તે હોય; બીજ પર્વત કહ્યા અનેક, મરૂ લાખ જેયણને એક છે ૨ તેથી દક્ષીણ દિશ ભણી છું, ભરત ક્ષેત્ર તે શાએ કહ્યું, પાંચસૅ છવીસ ને છ કળા, બત્રીસ સહસ દેશ નિરમળા છે ૩. કેવલી મહારાજે અસંખ્યાતા સમુદ્ર તથા દ્વીપનું વર્ણન કરેલું છે, તેમાં જબૂ વૃક્ષના નામથી એક લાખ જેજનના વિસ્તારને જબૂ નામે દ્વીપ છે. ૧ છે જ દ્વીપના મધ્ય ભાગમાં સુદર્શન નામે મેરૂ પર્વત છે, બીજા પણ ઘણું પર્વ છે, પણ તેમાં મેરૂ પર્વત એક લાખ ભોજનને છે. ૨તે મેરૂ પર્વતની દક્ષિણ દિશાએ ભરત નામે ક્ષેત્ર છે, તે પાંચસે છવીસ જોજન અને છ કળાના વિસ્તારનું છે, તેમાં બત્રીસ હજાર દેશ છે. છે ૩ છે સાઢા પચવીસ આરજ દેશ, બીજા અનાજ કહીએ લેશ; આરજ ધંરમ કરમનો જાણ, મ્લેચ્છ વર્ણનો અનાજ ઠાણ ૪ પચાસ જોયણનો પરમાણ, રૂપામય વૈતાઢય વખાણ
એહ પર્વત શાસ્વત માન, સ્વેત વર્ણ ઝલહલતે વાન છે ૫ તેમાં સાડાપચીસ દેશ આના છે, બાકી બધા અનાર્ય દેશ છે, ઉત્તમ તે આર્ય ધર્મ, મ્લેચ્છ લેને અનાર્ય ધર્મ જાણ. ૪ તેમાં પચાસ જેજનનાં વિસ્તારને, રૂપામય, શાસ્વતે, તથા ઝળકતા સફેદ રંગને વૈતાઢ્ય નામે પર્વત છે. ૫
પચવીસ જોયણ ભૂમિમાંહિ, ઉચે પચિસ જોયણુ ઉછાંહિં; દશ જેયણ ડુંગરથી જોય, દક્ષિણ દિશા ભણી તે હોય છે ૬ કહ્યા વગર મોટાં પચાસ, નગર પુંઠ કોડ ગામ નિવાસ મુખ્ય પંચાસ નગરમાં જેહ, વૈજયંત પુર કહીએ તેહ છે ૭