________________
શ્રી નિનાદનમ:
श्री पंच परमेष्टिभ्योनमः अथ श्री धर्म परीक्षानो रास.
अर्थ सहित लखीए छीए.
પ્રથમ જિનેશ્વર પય નમું, વૃષભનું લંછન જાસ; મરૂદેવી નંદન ઋષભ, નાભીરાય કુલ તાસ ૧ અઢાર વર્ષ આરાતણ, સાગર કોડા કડ; ગો ધર્મ વાળ્યો જિણે, તેહ નમું કર જોડ. ૨. આદિ ચારિત્ર આદરી, દીધે દ્વિધા ધર્મ;
મન વચ કાયા વશ કરી, છેદી આઠે કર્મ | ૩ | અર્થ–વૃષભના લંછન વાળા, તથા મરૂદેવી માતાના અને નાભિરાજાના પુત્ર શ્રી પ્રથમ તિર્થંકર ઋષભદેવ પ્રભુને હું નમસ્કાર કરું છું. ૧ ગયા ઉત્સપિણિ કાળના ત્રીજા આરાના છેડા સુધી ગત વીસીના ચરમ તીર્થંકરનું શાસન પ્રવર્તમાન હતું, ત્યાર પછી ધર્મ લોપાઈ ગયું હતું, તે આ અવસર્પિણી કાળના ત્રીજા આરાને છેડે અઢાર કોડા કોઠી સાગરોપમ વર્ષ થયેલા પ્રભુએ યુગલીક ધર્મ નિવારી, ગયેલે ધર્મ પાછ વા ; એવા શ્રી ઝાષભદેવ ભગવાનને હું બે હાથ જોડીને નમસ્કાર કરું છું. ૨ કે ૩ છે :
શીવપુરના વાસી થયા, અજરામર સુખ ઠામ ચોવીસે તીર્થંકરા, તેહને કરૂં પ્રણામ છે ૪ સમરું શ્રુતદેવી સદા, આપે વચન વિલાસ; તુટમાન થાજે તમે, સફળ ફળે મુજ આશા પાસે ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂ તુઠે ગમ હોય;
ગુરૂ કહીયે માતા પિતા, ગુરૂથી અધિક ન કોય | ૬ | જેઓ અજરામર સુખ લઈને, મોક્ષમાં સધાવ્યા છે, એવા વિસે તીર્થકરોને હ નમસ્કાર કરું છું. જા શુદ્ધ વાણુના વિલાસને દેવાવાળી શ્રી મૃતદેવતાનું સ્મરણ કરું છું, માટે હે મુતદેવતા! તમે મારા પર તુષ્ટમાન થઈને મારી આશા સફળ કરજે. આપા ગુરૂ, દીપક તથા દેવતા સમાન છે, વળી ગુરૂ તુષ્ટમાન થયાથી સઘળું જ્ઞાન થાય છે, તેમ ગુરૂ માતા તથા પિતા સમાન છે, તેનાથી કોઈ પણ અધિક જાણ નહીં દા
ભવિયણ ભાવે સાંભળે, ધરમાધામ વિચારષ બુદ્ધિ દરે કરી, પરિક્ષા કરજો સાર છે ૭ ઉત્પત્તિ તેહની ચરું,