________________ આજેજ ગ્રાહક થાઓ. જૈન સાધુઓને વ્યાખ્યાનમાં અતિ ઉપયોગી કુબેર પુરાણ-નળાયનમ્ નળ ચરિત્ર. મૂલગ્રંથ સંસ્કૃત પદ્યબદ્ધ છે. પાંચસે વર્ષ પહેલાંની હસ્તલિખિત પ્રતિઓ ઉપરથી સંશોધન કરી સારા ઉંચા કાગળામાં અને સુંદર ટાઈપમાં મહોદય પ્રીન્ટીંગ પ્રેસમાં છપાઈ બહાર પડેલ છે. કિં. રૂપીઆ નવ રૂા. 9). પાસ્ટ ખર્ચ અલગ. લેખકના પ્રકાશિત થયેલાં પુસ્તકો. 1 વીરવિહારમીમાંસા. 2 અરાકના શિલાલેખ પર દષ્ટિપાત. 3 જગતુ અને જૈનદશન. પ્રકાશિત થનારા. 1 વીરવિહારમીમાંસા (બીજી આવૃત્તિ.) 2 મહારાજા ખારવેલ જૈન ચક્રવર્તી. 3 ભ૦ મહાવીરને કૌટુંબિક પરિવાર ઐતિહાસિક દૃષ્ટિએ. મેનેજર યશવિજય જૈન ગ્રંથમાળા હરિસ રોડ ભાવનગર(કાઠીયાવાડ).