________________
તૈયાર છે લેખકના પુસ્તકા
મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા.
જેમાં ગિરનારના પ્રાચીન સુદર્શન તળાવના ઉદ્ધારકતા અને તેના શિલાલેખને ઇતિહાસ. —જૈને અને ક્ષત્રપ રાજાઓને સબધ. —શકાના નેતા જૈનાચાર્ય કાળકસૂરિનું અજબ્ વ્યક્તિત્વ.
—શક જાતિના ઇતિહાસ, તેનુ ભારતમાં
આગમન.
--—સુદ ન તળાવને મૂળ શિલાલેખ, તેને ગુજરાતી, હિન્દી, અગ્રેજી અનુવાદ —તેના ઇતિહાસ વિષે અસમ તબ્યાની
સમીક્ષા વિગેરે વિગેરે.
પ્રાચીન ભારતવર્ષ 'નુ સિંહાવલાકન. ચક્રવર્તી મહારાજા ખારવેલના ધર્મ. —પાણિનિ, કાત્યાયન, શાકટાયનની હકીકતા. —ચંપા જૂની અને નવી, અંગદેશ કયાં ? —ભગવાન મહાવીરના ચામાસા, —પાવાપુરી, સાચાર, સાંચી કયાં આવ્યાં ? —ભ॰ મહાવીર અને યુક્રની લગ્નવય. —ચારવાડ એજ શૌરિપુર કે ? —અયોધ્યા ને ચૌધેયને ભેદ. —મહાવીર ભગવાનનું નિર્વાણસ્થાન. —પ્રસેનજીત ને પ્રદેશી રાજા વિષે મંતવ્ય. ––વભૂમિનું સ્થાન.
-વત્સપતિ ઉદયન, મગધપતિ ઉદાયી રાજા. —ધિસત્વ પા અને તક્ષશિલા.
વિગેરે અનેક વિષયો ઉપર વિદ્વત્તાભર્યું અન્વેષણ અને સચોટ હકીકતા રજુ કરતુ, લગભગ પાણાભસે પુસ્તકોનાં તે। જેમાં અવતરણેા પ્રમાણુરૂપે છે. એવું ઇતિહાસનું અદ્ભુત પુસ્તક આજ મગાવે.
મેનેજર
યશોવિજય જૈન ગ્રંથમાળા હેરિસ રોડ, ભાવનગર.