________________
ઈન્દોરના આકીઓલોજીકલ યૂઝીઅમમાં જ્યારે હું ત્રણ વર્ષ સુધી કયૂરેટર તરીકે કામ કરતો હતો તે સમયમાં, મથુરાના સિંહસ્તંભના મથાળાના શિલાલેખની લાસ્ટર ઑફ પારીસથી પાડેલ આબેહૂબ પ્રતિકૃતિ મેં સંભાળપૂર્વક વાંચી હતી, તે મૂળ શિલાલેખ તો હાલ બ્રીટીશ ન્યૂઝીએમમાં છે; આ પ્રતિકૃતિ-શિલાલેખ ઉપરાંત ડો. સ્ટીન કેનોએ સંપાદન કરેલ એ શિલાલેખ તથા તેનાં પાઠાન્તરેને પણ અભ્યાસ કરેલો.
મને આપશ્રીને જણાવતાં હર્ષ થાય છે કે આ મથાળાના શિલાલેખમાં નViા નું નામ સરખુંય નથી તથા આ શિલાલેખને જેન–મત સાથે કશીય લેવાદેવા છે નહિ.
મૂમ તથા નપાન ના સંબંધ વિષે હાલને તબકકે એટલું જ કહી શકાય કે એ બેને સંબંધ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી.
આપશ્રીની કાંઈ પણ સેવા બજાવતાં મહને ઘણો આનંદ થશે; મારા પિતાજી આપને શુભેચ્છાઓ પાઠવે છે. એજ.
લી. આપશ્રીને આજ્ઞાંકિત
રામેશ્વર જી. ઓઝા, ( ૧૮ )
Kenilworth, Simla,
0th August, 1987. Dear Sir,
........As regards the Lion Capital at Muttra, which is now preserved in the British Museum the inscription is published in Sten Konow's Corpus Inscriptionum Indicarum Vol. II ( Kharoshthi Inscriptions ). It has nothing to do with Bhumaka and Nahapana or the Jains.
Yours sincerely,
K. N. DIKSHIT, Director General of Archeology in Inulia.
કેનેલવર્થ, સીમલા, ૨૦ ઑગસ્ટ, ૧૯૩૭. વહાલા સાહેબ,
મથુરાના સિંહધ્વજના વિષયમાં, કે જે હાલમાં લંડનના બ્રીટીશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. અને તે માટે . સ્ટીનકોનેએ પોતાના કોર્પ ઈસ્ક્રીશન ઈન્ડીકેરમ વૈ. ૨ પછી ઈસ્ક્રીપ્શન્સમાં તે શિલાલેખને પ્રકાશિત કર્યો છે. જેની સાથે ભૂમક, નહપાન તથા જેનેનો કંઈપણ સંબંધ નથી.
આપને વિશ્વાસ પાત્ર–
કે, એન. દીક્ષિત, ડાયરેકટર જનરલ ઓફ આચ્ચેલાજી ઇન ઇન્ડિઆ.
: ૪૨ :