________________
૩૨
બહોંતેર વરસનું આયુષ્ય એ બધું ભગવાન મહાવીર સ્વામિની જેમજ થશે. તે પહેલા શ્રી પદ્મનાભ નામના તીર્થ”. કર થશે. તેમનું નિર્વાણ કલ્યાણક પણ દિવાળીને દિવસે થશે, શ્રી મહાવીર સ્વામીના કાકા સુપાર્શ્વને જીવ બીજા સુરદેવ નામના તીર્થકર શ્રી પાર્શ્વનાથ સ્વામી સમાન થશે.
પાટલીપૂત્રના ઉદાયી રાજાને જીવ ત્રીજા શ્રી સુપાર્શ્વ નામના જિનેશ્વર દેવ શ્રી નેમિનાથ સ્વામિ જેવા થશે. પિટિલાચાર્યને જીવ ચોથા સવયંપ્રભ નામના જિનેશ્વર શ્રી નમિનાથ પ્રભુ સરખા થશે. પાંચમાં સર્વાનુભૂતિ તીર્થ કર દઢાયુ શ્રાવકને જીવ મુનિસુવ્રત સ્વામિ તુલ્ય થશે, છઠ્ઠા દેવશ્રત નામના જિનેશ્વર કાર્તિક શેઠને જીવ થશે,
વેદ રહિત મલ્લિનાથ પ્રભુ તુલ્ય થશે, શખ શ્રાવકને જીવ સાતમા ઉદય નામના તીર્થકર થશે, અરનાથ પ્રભુ તુલ્ય થશે પણ, તે ચકવતિ થશે નહીં.
આનંદ શ્રાવકને જીવ પેઢાળ નામના આઠમા જિને. શ્વર થશે, કુંથુનાથ સ્વામિ તુલ્ય થશે. શતક શ્રાવકને જીવ દશમા શતકીતિ નામના જિનેશ્વર શ્રી ધર્મ નાથ સ્વામિ સમાન થશે, શ્રીકૃષ્ણ વાસુદેવના માતા દેવકીજીને જીવ અગિયારમા મુનિસુવ્રત નામના જિનેશ્વર અનંતનાથ સમાન થશે, શ્રીકૃષ્ણને જીવ બારમા અમમ નામના જિનેશ્વર શ્રી વિમલનાથ સ્વામિ સમાન થશે.
સુરેખા સાધ્વીજીને પૂત્ર સત્યકી વિદ્યાધરને જીવ તેરમા નિષ્કષાય નગરના જિનેશ્વર વાસુપૂજ્ય સ્વામી સમાન