________________
313
થશે, ખલદેવને (કૃષ્ણના ભાઈ નહીં) જીવ ચૌદમા નિઃપુલાક નામના જિનેશ્વર શ્રી શ્રેયાંસનાથ સ્વામિ સમાન થશે, સુલસા શ્રાવિકાના જીવ પ ́દરમા નિર્દેમ નામના જિનેશ્વર શ્રી શિતલનાથ સ્વામિ સમાન થશે, ખલદેવની માતા રોહિશ્રીના જીવ સાલના ચિત્રગુપ્ત નામના જિનેશ્વર શ્રી સુવિધિનાથ સમાન થશે, રેવતી શ્રી શ્રાવિકાને જીવ સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે. શ્રી ચંદ્રપ્રભુજી સમાન થશે.
અઢારમા સવર નામના જિનેશ્વર શતાલિ શ્રાવકના જીવ સુપાર્શ્વનાથ તુલ્ય થશે, લેાકમાં વેદવ્યાસ નામે પ્રસિદ્ધ દ્વૈપાયનને જીવ એગણીશમા યશોધર નામે તીપતિ શ્રી પદ્મપ્રભુ સમાન થશે, કના જીવ વીસમા વિજય નામના જિનેશ્વર શ્રી સુમતિનાથ સમાન થશે, શ્રી નારદજીને જીવ એકવીસમા મલ્લ નામના જિનેશ્વર અભિનંદન સ્વામિ સમાન થશે
"
સુલસા શ્રાવિકાની પરીક્ષા કરનાર અંખડનેા જીવ આવીસમા દેવ” નામના જિનેશ્વર શ્રી સ’ભવનાથ સમાન થશે. અમરને જીવ ત્રેવીશમા અન`તવીયઃ નામના જિનેશ્વર અજીતનાથ સમાન થશે, સ્વાતિ બુધના જીવ ચેાવીશમા શ્રી ભદ્રકૃત નામના જિનેશ્વર શ્રી ઋષભદેવ સમાન થશે, આ પ્રમાણે ઉત્સર્પિણીમાં આ ચાવીસ તીથકર થશે.
6
દીદન્ત, ગૂઢદન્ત, શુદ્ધઇન્ત, શ્રી ચન્દ્ર, શ્રી ભૂતિ, શ્રી સામ-પદ્ય-મહાપદ્મ-દર્શન-વિમલ-અમલવાહન અને અરિષ્ટ એ માર ચક્રવિત થશે.