________________
૩૧
આયુષ્ય વીસ વરસ અને સ્ત્રીનુ આયુષ્ય ૧૬ વર્ષ હશે, છ વર્ષની ઉંમરે શ્રી ગર્ભને ધારણ કરશે, અતિ ભયકર દુઃખિત અવસ્થામાં પ્રસુતી થશે, સાલ વર્ષોંની 'મરમાં તેને પુત્ર, પૌત્ર, વિગેરે પ્રાપ્ત થશે. સ્ત્રીએ ખાર વર્ષની ઉમરે વૃદ્ધ થશે. લેકે માંસાહારી ખનશે, ઉત્સર્પિણીના પહેલા આરામાં પણ તેવા જ ભાવ પ્રગટ થશે, બીજો આરા બેસશે ત્યારે પ્રથમ પુષ્કરાવતા મેઘ સાત દિવસ પડશે. ત્યારબાદ ક્ષીરાદક-ધૃતમેઘ-અમૃતમેઘ-રસમેઘ દરેક મેઘ સાત સાત દિવસ પડશે.
પછી ઉત્સર્પિણીના ખીજા આરાના છેડે ભરતક્ષેત્રના મધ્ય ખંડને વિષે અનુક્રમે વિમલવાહન-સુનામ–સ’ગમ— સુપાર્શ્વ -દત્ત-સુમુખ-સુરુચિ-આદિ સાત કુલકર થશે. તેમાં વિમલવાહન કુલકરને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થશે, રાજનીતિ દાખલ કરશે, ગામ વસાવશે, ચતુર’ગી સેના રાખશે. અન્ન પકાવવાની વિધિ દાખલ કરશે. સ્ત્રીની ચેાસઠ કલાઓ, પુરૂષની બહેાંતેર કલાઓ, એકસેા પ્રકારના શિલ્પ પ્રવર્તાવશે. અનુક્રમે છેલ્લા સાતમા કુલકર શતદ્વારપુરમાં સુચિ નામે થશે, તેને ભદ્રા નામની ભાર્યા હશે.
ખીજા આરાના ત્રણ વર્ષે સાડા આઠ માસ બાકી રહેશે. ત્યારે શ્રેણિક રાજાના જીવ પહેલી નારકીમાંથી નીકળી ભદ્રારાણીની કુક્ષીને વિષે ઉત્પન્ન થશે. ભદ્રારાણી સ્વપ્ન રૃખશે, જન્મ થયા બાદ બારમા દિવસે પદ્મનાભ નામ સ્થાપન કરશે, તેમનુ' સાત હાથનું શરીર, સિંહુ લ છન,