________________
૩૧૦ ઘણા લેકે તપ અને જ્ઞાનની પ્રાપ્તિથી અભિમાની બનશે, સાધ્વીઓ પણ દ્રવ્ય લીંગધારી સ્વેચ્છાચારિણી બનશે. શ્રાવક નામધારી હશે, ગુરૂની નિન્દા કરશે, પિતા પુત્રીના પરસ્પર સંબંધ હશે, ધનવાનને પિતાને ભાઈ માનશે. એક જ માતાના ઉદરે જન્મેલા બે ભાઈઓ પર
સ્પર વિરોધી બનશે, આવા સમયમાં પણ જેઓ ધર્મમાં સ્થિર રહેશે તેમનું જીવન સફલ થશે, ભારતમાં દુષમાકાલમાં દુષ્પસહ નામના આચાર્ય, ફલ્ગશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, સુમુખ મંત્રી, અને વિમલવાહન નામે રાજા હશે.
દુસહસૂરિ ગૃહસ્થાવાસમાં બાર વર્ષ, સંયમમાં આઠ વર્ષ રહીને અઠ્ઠમ તપની આરાધના કરી સૌધર્મ દેવલેકમાં જશે, એ પ્રમાણે એકવીસ હજાર વર્ષને પાંચમે • આરો હશે, તેટલા જ પ્રમાણવાળે છઠ્ઠો આરે થશે. માતાપિતાદિની મર્યાદા છેડી મનુષ્ય પશુની જેમ વહેવાર કરશે, દિશાઓ ધુમાડાથી અંધકાર જેવી રહેશે, ખરાબ પવન હશે, ચન્દ્રમા અત્યંત શિતલ, અને સૂર્ય અત્યંત ગરમ રહેશે, જેનાથી કે અતિશય ઠંડી-ગરમીથી પીડા પામશે, ક્ષાર, આમ્લ, વિષ, અગ્નિ, વિજળી આદિને વરસાદ નામાનુસાર ફલને આપનારે થશે, ભગંદર, તાવ, શ્વાસ, શૂળ, શિરોવેદના આદિ ખરાબ રેગેથી લેકે હેરાન થશે.
પશુધનને નાશ થશે, ક્ષેત્ર, વન, ઉપવન, લતામંડપને નાશ થશે, સ્ત્રી પુરૂષ લજજારહિત થશે, પુરૂષનું