SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ તેઓ પલીપતિની પાસે ગયા અને ધનદેવને ત્યાં રજુ કર્યો. ધનદેવની ઓળખાણ એટલામાં ત્યાં રહેલા દેવશર્માએ તેને જોઈ શકાતુર મુખે પલ્લી પતિને કહ્યું કે, હે સ્વામિન્ ! આ તે મહાનુભાવ તે ધનદેવ છે, અરે ! આવી દુર્દશાને આધીન આ શાથી થઈ પડયો ? એમ આકંદ કરતે વળી તે છે , હે નાથ! આપના પુત્રને વેગીઓએ જ્યારે પકડયા હતું, ત્યારે કેઈપણ કારણ સિવાય પરોપકારની બુદ્ધિથી જેણે લક્ષ સેવૈયા આપી મુક્ત કર્યો હતે, તેજ આ ધનધમ શ્રેષ્ઠીને પુત્ર ધનદેવ છે, વળી તે આપણે જયસેન કુમારનો જીવિત દાતા અને પરમ ઉપકારી છે. એવા આ પુરૂષની–અધન્ય એવા આપણે આવી સ્થિતિ કેમ કરી? એ પ્રમાણે દેવશર્માનું વાકય સાંભળી એકદમ સંબ્રાંત લોચનવાળે થઈ સુપ્રતિષ્ઠ પલ્લીપતિ કહેવા લાગે, અરે! આ ભાગ્યશાળી મહાપુરૂષને મુક્ત કરે! મુક્ત કરો ! તે સાંભળી પોતાની પાસે ઉભેલા પુરૂએ તત્કાલ તેને બંધનોથી નિમુક્ત કર્યો.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy