________________
તે સમયે કાલસંધર નામે વિદ્યાધર વિમાનમાં બેસી જતે હિતે તેનું વિમાન તે બાળક ઉપર આવવાથી ચાલતું અટકી ગયું. તે વિદ્યાધરે નીચી દષ્ટિ કરી ત્યારે અતિ રમણીય બાળક જે. તરત જ તે નીચે આવી બાળકને લઈ પોતાના ગામમાં જઈ કનકમાલા નામે પિતાની સ્ત્રીને બાળક સેંગે. પુત્ર વગરની કનકમાલા પણ તેનું સ્વપુત્ર સમાન પાલન
સાય
જજે તારા બાળકને
સીમંધર સ્વામી કહે છે કે, હે નારદ ! પૂર્વભવમાં કરેલા કર્મને લીધે સેલ વર્ષ પછી રુકિમણુને પ્રદ્યુમ્નને સમાગમ થશે.
શ્રી રત્નચંદ્ર કવિ પ્રણિત શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહાકાવ્યમાં પ્રદ્યુમ્નનું હરણ, નારદમુનિનું આવવું તથા નારદના પ્રશ્નથી સીમંધર સ્વામિએ કહેલ પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વર્ણન ઈત્યાદિ દર્શાવનાર પાંચમે સર્ગ સંપૂર્ણ થશે.
છે પ્રિયજનોને વિગ થતાં આખો આંસુથી ઉભરાય છે જ છે ને? હદય અપાર વેદના અનુભવે છે ને? શા માટે? છે પ્રિયજનોને સંગ નિત્ય છે જ નહીં! સંગની છે અનિત્યતા અને વિયાગની નિશ્ચિતતા સમજીને જ સંગનું છે છે સુખ અનુભવે! તે વિગ વખતે કલ્પાંત નહીં થાય છે છે ને સંગમાં ભાન નહીં ભૂલાય !