________________
વથ પણ ન ત્યાર પછી સંશયરૂપ પર્વતને વિદારણ કરવામાં વહ્યા સમાન, વચનના અતિશય ગુણોથી વિરાજમાન, સર્વજ્ઞ શ્રી સીમંધર પ્રભુને પ્રણામ કરી નારદે પુનઃ પૂછ્યું કે,
સ્વામિન ! ક્યા કર્મને લીધે બાલ રવિ સમાન તેજસ્વી પિતાના પુત્રને રૂકિમણિને સેલ વર્ષ સુધી વિયોગ થયે? પૂર્વ ભવમાં રૂકિમણીએ એવાં શું કર્મ કરેલ છે તે આપ કૃપા કરી કહે.
દંતપંક્તિની કાંતિથી તરક્ત થયેલા અધરથી શુભતા જિનાધીશ શ્રી સીમંધર સ્વામી નારદ ઋષિની આગળ બેલ્યા કે, “હે નારદ ! આ સંસારમાં પ્રાણીઓને સંપત્તિ આવવી અથવા વિગ થવે, કોઈ વસ્તુને ભેગ મલ અથવા ભેગમાં અંતરાય થવો, આ સઘળું કર્મનું જ પરિણામ છે. હે મુનિસત્તમ! રુકિમણીએ જે કર્મ કરેલું છે તે કર્મ સાંભળ. સંશયરૂપ પાષાણને છેદવામાં ઇંદ્રના વજ સમાન વાણી વડે હું તને કહું છું.”
રૂકિમણીને પૂર્વ ભવ આ જંબુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં લક્ષ્મી નામે એક ગામ છે તે ગામમાં એમદેવ નામે બ્રાહ્મણ હતો અને લક્ષ્મીવતી તેની પ્રિયા હતી. તે લહમીવતી એક દિવસે રમતી રમતી મયૂરના મધુર શબ્દોથી ગાજી રહેલા ઉદ્યાનમાં ગઈ ઉદ્યાનમાં ફરતાં ફરતાં તેણીએ મનોર આકૃતિવાળું મેરનું ઈંડું દીઠું. જોતાંજ