________________
૮૫
થયા. પેાતાની નગરીમાં આવી મધુરાજા ચંદ્રાભાની સાથે અર્નિશ ભાગે ભાગવવા લાગ્યા.
કનકપ્રભરાજા પેાતાની સ્ત્રીને જોર જુલમથી લઈ જતા મધુરાજાને અટકાવવા નહીં સમથ થવાથી અત્યંત પાકાર કરી ઘેલા બની ગયા. શરીરનું ભાન ન રહ્યું, ખેલવાનું ભાન ન રહ્યું, વસ્ત્રાદિકનું ભાન ન રહ્યું, દરેક ગામેામાં આવી ચૌટામાં ભેા રહી પેાતાની સ્ત્રીના નામના પાકાર કરવા લાગ્યા, અનેક બાળકાથી ઘેરાયેલા કનકપ્રભુ શેરીએ ગલીએ ભમવા લાગ્યા. કેવલ તેના મુખમાંથી નીકળતા ચંદ્રાભા ! ચંદ્રાભા ! ચંદ્રાલા ! એટલા અક્ષરો જ શ્રવણ ગાચર
થતા હતા.
એક દિવસે કૈટભ નામના બંધુ સહીત મધુરાજા સભામાં બેઠેલ હતા તે સમયે એક પુરૂષે આવી ક્રીયાદ કરી કે, “મહારાજ! મારી સ્ત્રી ઉપર એક પુરૂષ બળાત્કાર કર્યો છે માટે આપ તેને ખેલાવી શિક્ષા કરો.” રાજાએ તે ફરીયાદ સાંભળી પરસ્ત્રીગમન કરનાર પુરૂષને મેલાવી તેના ન્યાય કરતાં કરતાં ઘણા વખત વ્યતીત થયેા; ત્યારે ભાજન સમય વ્યતીત થવાથી ભાજન વાસ્તે રાજાને ખેલાવવા ચંદ્રાભાએ મોકલેલી દાસીએ જઈ રાજાને વિનંતિ કરી કે, “મહારાજ ! પધારો, ભેાજન સમય થઈ ગયા છે.” આમ દાસીનાં વચન સાંભળી ન્યાય કરવા અધુરા મૂકી રાજા ભાજન વાસ્તે ઉડ્ડી નીકળ્યેા. ભાજનની સર્વ સામગ્રી તૈયાર હાવાથી રાજ રસોડામાં જઈ જમવા બેઠા, ત્યારે ચંદ્રાભાએ પૂછ્યું કે, “આટલા વખત સુધી શું કરતા હતા ! આ સર્વ ભોજન