________________
કર્યા; ઘણેક કાળે તે બે બંધુઓ પ્રથમ સ્વર્ગથી એવી હસ્તિનાપુરમાં વિશ્વકસેન ભૂપતિના મધુ તથા કૈટભ નામે પુત્ર થયા. જે ચાંડાલ દેવ થઈ નંદીશ્વરમાં ગયે હતા તે દેવ ત્યાંથી ચવી અનેક ભવમાં ભ્રમણ કરી વટપુરમાં કનકપ્રભ નામે રાજા થયે. સુદશના ત્યાંથી એવી અનેક ભવ કરતી કરતી કનકપ્રભ રાજાની ચંદ્રભા નામે પત્ની થઈ.”
“હે નારદ ! ઘણે વખત થયાં રાજ્યપાલન કરતાં વિશ્વકસેન રાજાને સંસારમાં વૈરાગ્ય થવાથી પિતે રાજ્ય
ગ્ય થયેલા મધુ નામના જયેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી તથા કૈટભ નામના કનિષ્ઠ પુત્રને યુવરાજ્યપદ સોંપી સદ્દગુરૂ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ચારિત્ર રૂડી રીતે પાળી સારી આરાધના કરી વિષ્યકસેન દેવપણને પાપે.”
ત્યાર પછી અનેક રાજ્યને વશ કરી સ્વતંત્રપણે રાજ્ય કરતા મધુરાજાને સાંભળવામાં આવ્યું કે, પલ્લી દેશને ભીમ નામે રાજા આપણા દેશમાં આવી ઉપદ્રવ કરે છે. આમ સાંભળતાં મહા કેવી થયેલા મહા પરાક્રમી મધુરાજાએ મહા સૈન્ય લઈ તેની ઉપર ચડાઈ કરી. માર્ગમાં આવેલા વટપુરના કનકપ્રભ રાજાએ ભેજન વાસ્તુ નિમંત્રણ કર્યું ત્યારે શ્રમાતુર થયેલા મધુરાજાએ વિશ્રામ લેવા માટે તથા કનકપ્રભ રાજાને અત્યાગ્રહ હોવાથી તે ગામમાં રહ્યા. કનકપ્રભ રાજાએ તેનાથી કંઈ પણ અભીષ્ટ ફળ મેળવવાની ઇચ્છાને લીધે મધુરાજાને સંતુષ્ટ કરવા માટે વિવિધ ભજન સામગ્રી તૈયાર કરી, મધુરાજાને ભેજન કરવા બેસાડ્યો. તે