________________
૮૨
સીમંધર સ્વામી નારદને કહે છે કે, “હું નારદ, આવી રીતે મહેદ્ર મુનિનાં વચન સાંભળી અદ્ભુદાસના બે પુત્રાને જાતિસ્મરણ થયું. ધર્માંના મને જાણનારા પૂર્ણ ભદ્ર તથા માણિભદ્ર ચાંડાલ અને શુનીની પાસે આવી તે બંનેના સમગ્ર ભવ કહી બતાવી ધર્મના બેધ આપવા લાગ્યા. આવે! ઉત્તમ ધર્મો સાંભળી પ્રતિષેધ પામેલે! ચાંડાલ તે માંસાદિક નિષિદ્ધ વસ્તુના પચ્ચખાણ લઈ ઉત્તમ શ્રાવક થયેા. ત્યાર પછી એક માસ સુધી અનશન લઈ મૃત્યુ પામી નંદીશ્વરમાં મહા ઋદ્ધિવાળા તથા સર્વજ્ઞ ધમ મેળવનાર અતિ પ્રખ્યાત દેવ થયેા. પ્રતિમાધ પામેલી શુની પણ ઉત્તમ શ્રાવિકા ખની અનશન લઈ મૃત્યુ પામી, શ’ખપુરમાં સુદના નામે રાજપુત્રી થઈ. હે નારદમુનિ ! તેજ મહેન્દ્રસુનિ આ પૃથ્વીમાં વિચરતા વિચરતા કેટલેક વર્ષે પુનઃ તેજ ગજપુરમાં સમવસર્યાં. અદાસના પુત્રાને આ વાતની ખબર પડતાં તરત જ મુનિની આગળ આવી પ્રણામ કરી તે બન્નેએ મુનિને માતા પિતા સંબધી હકીકત પૂછી. ત્યારે તેઓ હાલમાં શંખપુરમાં છે. વિગેરે હકીકત મુનિએ કહી બતાવી. આ સાંભળી હર્ષિત થયેલા તે એ ખંધુએ શ`ખપુરમાં જઈ રાજપુત્રી સુદનાને પૂર્વભવા કહી બતાવી ધર્મના તત્વાતત્વમાં નિપુણ કરી. સુદર્શના પ્રતિધ પામી અંતિમ વયમાં દીક્ષા લઈ મૃત્યુ પામી સ્વર્ગની ગતિ પામી. અદ્દિાસના બે પુત્ર તે નિશ્ચલધમ આરાધી સમ્યક્ આરાધનપૂર્વક મૃત્યુ પામી પ્રથમ સ્વર્ગમાં જીનપૂજામાં પરાયણ સામાનિક દેવ થયા; ત્યાં તેણે ઘણા તીથ‘કરાનાં પંચકલ્યાણક