________________
૮૧
પુરમાં તે રૂપિયા સોમભૂતિને
શત્રુએ રુકિમણીના
ખાવા પીવા, શયન કરવા, કીડા કરવા સમર્થ ન થયે. કામમૂહિત થયેલા જીતશત્રુએ કંઈ કપટ રચી સમભૂતિને સમજાવી પિતાના અંતઃપુરમાં તે રૂકિમણને રાખી. છતશત્રુએ રુકિમણીની સાથે સહસ્ત્ર વર્ષ સુધી કામક્રીડા સેવી પરંતુ તે તૃપ્ત ન થયે. સ્વજીવિતને ક્ષય થતાં મરણ વશ થઈ ત્રિપલ્યોપમ આયુષ્ક બાંધી ઘર નરકમાં ઉત્પન્ન થયે. હે પૂર્ણભદ્ર! માણિભદ્ર! પરનારીમાં લંપટ થયેલા પુરૂષોની એ જ ગતિ થાય છે. શાસ્ત્રમાં કહેવું છે કે –
રરરકારો નાથદ્વારા પ્રથમં રિમોશન .
परस्त्रीगमनं चैव संधानानंतभक्षणे ॥१॥ અર્થ:–રાત્રિભેજન, પરસ્ત્રીગમન, બેર અથાણું, તથા કંદમૂલાદિકનું ભક્ષણ એ ચાર નરકના દ્વાર છે.
નરકજન્ય અનેક દુઃખે સહન કરી ત્યાંથી એવી વનમાં મૃગ થયે. તે મૃગને વ્યાઘે શર પ્રહારથી મારી નાંખે. પુનઃ તે કઈ શેઠને પુત્ર થયે. તે અવતારમાં પિતાના વ્યાપારમાં શઠતા કરવાથી મૃત્યુ પામી હાથી થયે. તે ગજ પિતાને જાતિસ્મરણ થવાથી અનશન ગ્રહણ કરી અઢારમાં દિવસે મૃત્યુ પામી ત્રિપલ્યોપમ આયુષ્યવાળ વૈમાનિક દેવ થ. પિતાને જાતિ ગર્વ થયાથી ત્યાંથી એવી હાલ ચાંડાલ થયે છે. રુકિમણું પણ જાતિ ગર્વને લીધે અનેક ભવમાં ભ્રમણ કરી હાલ શુની (કુતરી) થઈ છે. તે પૂર્ણભદ્ર! માણિભદ્ર ! આવી રીતના પૂર્વ સંબંધ લીધે તેને દેખવાથી તેની ઉપર તમારે નેહ થયે છે.”