________________
સ્તબક લાગ્યા કે,
કે કેઈએ.
અને અમે તે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ તેથી તે ઉપર પ્રીતિ થવી ન જોઈએ, છતાં સ્નેહ થા માટે તેનું કારણ કહે. આ તેને પ્રશ્ન સાંભળી મંદહાસ્યની પ્રભા વડે અધરને સ્તબક (પુષ્પના ગુચ્છ) સમાન કરતા મહેકમુનિ અમૃતસદશા વચને કહેવા લાગ્યા કે, મહાનુભાવે ! સ્નેહ થવાનું કારણ સાંભળે. જગતમાં એ નિયમ છે કે કેઈને જોઈ હૃદયમાં થત પ્રેમ નિષ્કારણ હતું જ નથી. સકારણ હોય છે. જેમ ચાલી આવતી સુગધરેણું આકાશમાં જણાઈ આવે છે તેમજ તે પ્રેમ, પૂર્વ ભવનો જ છે એમ બે નયન તથા હૃદય કહી બતાવે છે. હે વણિકજને, આ ચાલતા ભવની પહેલાં ગયેલા. ત્રીજા ભવમાં એમદેવ નામે બ્રાહ્મણ અને અગ્નિલા નામની બ્રાહ્મણ તે બેન તમે વેદ ભણેલા અને લોકોમાં માન પામેલા અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામે પુત્ર હતા તે ભવમાં તમે શ્રાવકધર્મ પામી પ્રથમ સ્વર્ગે ગયા ત્યાંથી એવી તમે હાલ શ્રાવક જાતિમાં જન્મેલા છે. મિદષ્ટિ સોમદેવ નામને તમારો પિતા મૃત્યુ પામી ભરતક્ષેત્રને વિષે આવેલા શંખપુરના રાજાને જીતશત્રુ નામે પુત્ર થયે તે સાતે વ્યસનને સેવનાર, અંતઃકરણમાં મહા નિર્દય, પરસ્ત્રીઓમાં અધિકલંપટ, તથા મદન્મત્ત હિતે; અગ્નિલા નામની તમારી માતા પણ કેટલેક કાળે મરણ પામી એ જ શંખપુરમાં રહેનારા સમભૂતિ નામના બ્રાહ્મણની રુકિમણું નામે પત્ની થઈ એક દિવસે રાજાને પુત્ર જીતશત્રુ તે રૂકિમણને જોઈ તેના રૂપથી મોહિત તથા અતિ કામાતુર થશે અને તે વિના એક ક્ષણભર પણ ઉઠવા બેસવા,