________________
૬૬
ખેલ્યા કે હે દેવી? સત્ય અસત્યનું ફળ સમય ઉપર દેખાઈ રહેશે, કારણ, કેાકિલની પરીક્ષા સ્વરમાં જ થાય છે પણ વણું થી નથી થતી. માટે જે ભવિતવ્યતા હશે તે બનશે.
આવી રીતે કૃષ્ણ સત્યભામાની સાથે વાતચીત કરે છે તેટલામાં આનંદ પામતી, કૃષ્ણની પાસેથી દાન લેવા ઇચ્છાતુર થયેલી, હુને લીધે પેાતાનું ઉત્તરીય વસ્ર ઉતરી ગયું તેને પણ નહિ જાણતી, રૂક્મિણીની ભક્ત એક દાસીએ આવી કૃષ્ણને વધામણી આપી, કે હે સ્વામિન્! હતું એક કારણ સાંભળે. રૂકિમણીને સૂર્ય સમાન તેજસ્વી પુત્ર જન્મેલે છે. આમ વાત કરે છે તેટલીવારમાં બીજી દાસી આવી તે તેમજ ખાલી, તરત જ ત્રીજી દાસી આવી તે પણુ તેમજ બેલી. પુત્ર જન્મ સાંભળતાં જ હુ પામેલા કૃષ્ણે ત્રણે દાસીને વસ્ત્રાલંકારાદિક આપી પ્રસન્ન કરી.
એક તા ત્રિખંડના અધિપતિ કૃષ્ણ જેવા પિતા, બીજે વધામણીમાં પુત્ર જન્મ અને ત્રીને વળી પેાતાની માનીતિ રૂકિમણીના પ્રસવ ત્યાં તો દાન આપવાની શું ખામી રહે? તે સમયે પેાતાને વા સમાન લાગતું આ વચન સાંભળી અતિ મનમાં દુ:ખી થયેલી, ગનું તે મંદિર, સત્યભામાને મહા કષ્ટથી પુત્રને જન્મ થયા; ત્યારે સત્યભામાની દાસીઓએ પણ એકદમ દોડી જઈ કૃષ્ણને વધામણી આપી ત્યારે મહાસમૃદ્ધિમાન કૃષ્ણે તે દાસીઓને પણ ચેાગ્યતા પ્રમાણે દાન આપ્યુ.
કવિ કહે છે કે ભવ્ય જીવા? વિચાર કરે કે આ સમયે
પણ દાન આપનારા કૃષ્ણે જ હતા. નિવેદન કરવાનું પણ
મ