________________
આ વચન સાંભળી હર્ષ પામેલા બુદ્ધિશાળી કૃષ્ણ ક્ષણવાર વિચાર કરી રૂકિમને કહ્યું કે આ સ્વપ્નના ફલમાં તને મારા જેવો સિંહ સમાન પરાક્રમી મનોહર પુત્ર થશે, માટે હવે તું ઘરમાં જા અને હવે નિદ્રા કરીશ નહિ. કેવળ ધર્મની કથા કરજે.
કૃષ્ણના કહેવાથી રૂકિમણી મનમાં બહુ જ રાજી થતી થતી પિતાના ઘરમાં ગઈ. તે સમયે કઈ મહદ્ધિકદેવ મહાશક દેવલોકમાંથી ચવી રૂકિમણીના ઉદરમાં પ્રાપ્ત થયે.
આ વાતની સત્યભામાને ખબર પડી ત્યારે સત્યભામાં પણ ઈર્ષ્યાને લીધે કૃષ્ણની આગળ આવી બેલી કે, સ્વામિન્ ! આજે મેં સ્વપ્નમાં તહસ્તિ જે છે તે તેનું ફલ આપ કહે.
આ ઈર્ષ્યાને લીધે કપટ કરી આવી છે એમ જાણુતા હતા તે પણ સત્યભામાને સારૂં લગાડવા માટે કૃષ્ણ બોલ્યા કે તને પણ મહાબલિષ્ઠ મહાપરાક્રમી પુત્ર થશે.
પુત્ર થવાના વચન સાંભળી પ્રસન્ન થયેલી સત્યભામાં પિતાને ઘેર ગઈ કાકતાલીય દષ્ટાંતની પેઠે સત્યભામાને પણ ગર્ભ રહ્યો. કમે કમે તેનું ઉદર હર્ષની સાથે વૃદ્ધિ થવા લાગ્યું. રુકિમણુના ઉદરમાં પુણ્યશાલી ગર્ભ અવેલે તેથી તેનું ઉદર મધ્યમ સ્થિતિમાં રહ્યું. એક દિવસે સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે મહારાજ ! રુકિમણું કહે છે કે મને ગર્ભ રહ્યો છે પણ તે વાત બેટી છે. તેના પુરાવામાં મારૂં ઉદર જુઓ અને તેનું ઉદર જુએ.
કૃષ્ણ તે પુણ્યશાલી પુત્રના લક્ષણને જાણતા હતા તેથી