________________
માટે મેં આ માયા રચી મારું માયામયત્વ સિદ્ધ કર્યું.
આમ સાંભળી હસતા હસતા સર્વે લોકે, સ્વર્ગવાસિ દેના વિમાન સમાન રમણીય શ્રી દ્વારિકામાં ગયા.
જ્યારથી રૂકિમણુને લક્ષ્મી માની સત્યભામાએ પૂજા કરી ત્યારથી રુકિમણીનું લક્ષ્મી એવું નામ જગપ્રસિદ્ધ થયું; કારણ કે કૃષ્ણને માન્ય હોવાથી વિશ્વમાં કેમ પૂજાપાત્ર ન થાય ?
આવી રીતે મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણેત શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહાકાવ્યમાં રુકિમણી પાણગ્રહણનું વર્ણન દર્શાવનાર એથે સર્ગ સંપૂર્ણ થશે.
છે. ધર્મ બધું જ આપે છે. જે જોઈએ તે બધું જ આપે છે. છે છે. આપણને મેળવતાં આવડવું જાઈએ. ધર્મ સ્વર્ગનાં . * સામ્રાજ્ય આપે છે અને મોક્ષનાં શાશ્વત સુખ આપે છે. ? છે આટલું બધું આપનારે ધર્મ શું માનવજીવનનાં સુખે ન છે આપે? આપે જ વિશ્વાસ રાખે એ ધર્મની મહાસત્તા છે ૪ ઉપર નિશ્ચિત બને એ ધર્મના સહારે.