________________
કલ્પાંતકાલના સૂર્ય સમાન પ્રતાપી હું રૂકિમકુમાર તારા જેવા નીચ દુશ્મનને ઠાર કરવા આવ્યો છું. ' અરે ગવાળ? જામાં જામાં, ઉભું રહે ઉભું રહે, રુકિમણુને પ્રજાપાલક શિશુપાળ હું આવ્યો છું. અરે ગોવાળીયા ? તું કેટલેક જવાન હતું?
અતિ ઉત્તમ લેહના બખતરવાળા, સાક્ષાત્ કાળ સમાન આ ત્રણે જણા ય આવી રીતે વાક્યબાણને વરસાદ વરસાવતા વરસાવતા કૃષ્ણને ચોતરફથી ઘેરી લીધે.
તરફથી ઘેરાયેલા કૃષ્ણને જોઈ ભયને લીધે ત્રાસ પામેલી રુકિમણી ધ્રુજતી ધ્રુજતી મનમાં વિચાર કરે છે કે અરેરે ! હવે શું થશે? શું થશે? સામા લેકે તે લાખે છે અને આ તે બે જણે છે. અરેરે ઈશ્વર? સુકેમલ આ બે યુવક બાળક મારે માટે આ કેવી દશાને પ્રાપ્ત થયા? હાથમાં ખુલ્લી તીક્ષણ તરવાર ધરી ઉભેલા આ મહાભટે ખરેખર આ બંનેને મારી જ નાખશે. આ બેઉ જણા અવાજ સમજવા, એમાં કશો પણ સંદેહ નથી.
આવી રીતે ચિંતાતુર થયેલી રૂકિમણીને જોઈ બળદેવે કૃષ્ણને કહ્યું કે હે ભાઈ? તમે રૂકિમણીને તમારી શક્તિ બતાવે કે જે તમારા બળને જોઈ મનમાં વિશ્વાસ પામી ભયને છેડી દીયે અને સ્વસ્થ થઈ રહે. નહીંતર વારંવાર કંપતી આ રૂકિમણીનું હૃદય ભયને લીધે અકસ્માત ફાટી જશે અને મરી જશે એ વાત નિઃસંદેહ છે. અને જે આ રુકિમણી મૃત્યુ પામી તે કરેલે સર્વ પ્રયાસ નિષ્ફળ જશે અને આ લેકની સાથે આપણું બંનેનું યુદ્ધ તે કશું જ
એમાં કે
તે ચિંતાતુર
થ
કમણીને તે