________________
કર
બેઠી થા, કામદેવની પૂજાના સર્વાં ઉપકર ગ્રહણ કર. મૌનવ્રત ધરી ધીરે ધીરે મારી પાછળ ચાલી આવજે. આમ વિચાર કરી ચાલતી થયેલી બેઉ જણીને દ્વાર પાસે આવતાં શિશુપાળના અનુચરાએ જતી અટકાવી. તેમાંથી કેટલાએક સૈનિકા દોડી જઈ કરજોડી શિશુપાળને કહે છે કે, સ્વામિન્ રૂકિમણી, વિવાહ યાગ્ય અલકારા પહેરી પેાતાની ઈ સહિત પુરની બહાર રહેલા ઉદ્યાનમાં જાય છે.
આ વાત સાંભળતાં જ શિશુપાળ આવ્યે કે જાએ, એકદમ જઈ તેણીને જતી અટકાવા અને કહો કે તમને શિશુપાળરાજા ગામ બહાર જવા મના કરે છે.
રાજાની આજ્ઞા શિર ચડાવી પાછા ફરેલાં અનુચરાએ રૂકિમણીને તેમ કહ્યું ત્યારે ભીષ્મરાજાની બહેન ખાલી કે, તમે રાજાની પાસે જઈ કહે કે, શિશુપાલ નરેન્દ્રનું શુભ ઇચ્છતી રૂકિમણીએ વિવાહ દિવસે કામદેવની પૂજા માનેલી છે. માટે આપ કહે તેા જાઉં. આમ કહી રૂકિમણીની ફઇએ સુવર્ણાદિક આપી અનુચરોને સ ંતુષ્ટ કરી રાજાની પાસે મેાકલ્યા. તે અનુચરાએ પુનઃ શિશુપાલની પાસે સ હકીકત યુક્તિપૂર્વક કહી બતાવી. વાત સાંભળતાં જ પ્રસન્ન થયેલા શિશુપાલે કહ્યું કે, જો રૂકિમણી મારું કુશળ ઇચ્છતી કામદેવની પૂજા કરવા જતી હાય તેા જવા દે અટકાવશે નહીં. આમ આજ્ઞા મેળવી પાછા આવેલા અનુચરાએ હકીકત કહી જણાવી. જવા માટે થયેલા રાજાને હુકમ સાંભળી ચિત્તમાં મુર્દિત થયેલી બેઉ જણી ગામ ખહાર નીકળી વનમાં ગઈ. વનમાં જઈ ઈ એ કહ્યું કે પુત્રી ! તું એકલી જઈ કામદેવની