________________
શ્રી શાંતિચંદ્ર મહોપાધ્યાય રૂપ ક્ષીર સમુદ્ર પાસેથી પ્રતિષ્ઠા મેળવનાર મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર કવિ પ્રણિત શ્રી પ્રદ્યુમ્નચરિત્ર મહા કાવ્યને ત્રીજે સર્ગ સંપૂર્ણ થ.
એવી રીતે શ્રી પ્રદ્યુમ્ન ચરિત્ર મહા કાવ્યમાં, રુકિમણું ગ્રહણ કરવા માટે કૃષ્ણનું શ્રી કુંડીનપુરમાં આવવું ઇત્યાદિ નિવેદન કરનાર ત્રીજે સર્ગ સંપૂર્ણ થ.