________________
प्रशस्ति
દ્વાદશાંગીના જાણુ, શ્રીમાન તપાગચ્છ રૂપી મેટા વૃક્ષનું મૂળ રૂપ અને સંસાર સાગરમાં વહાણુ રૂપ એવા શ્રીવીર પ્રભુના શિષ્ય સુધર્માં ગણધર થયા. તે ગુરૂની પર’પરામાં સાધુના ક્રિયા માને વિકાસ કરવામાં સૂર્યરૂપ અને બુદ્ધિથી બૃહસ્પતિની સમાન એવા આન'વિમલસૂરિ થયા. તેમની પાટ રૂપી આકાશમાં સૂર્ય` સમાન શ્રી વિજયદાનસૂરિ થયા, જેઓ ભાગ્યના નિધાન, ગુણુ ગણના સ્થાન રૂપ અને ક્રિયાના પાત્ર હતા. તેમની પાટના આભૂષણ રૂપ શ્રી હીરવિજયસૂરિ થયા, જેમની રાજાએના સમૂહના નમેલા રત્ન મુગટોથી પૂજા થતી હતી. તેમના શિષ્ય રત્ન શ્રી વિજયસેનસૂરિ થયા, જેએ લબ્ધિઓના મહાન સમુદ્રરૂપ, શમરસનુ પાત્ર અને જગતમાં વિખ્યાત થયા હતા. તેમની પાટરૂપ વંશના ન્હણે મુક્તાણુ હ્રાય, તેવા તેજસ્વીપણાદિકગુણવાલા શ્રી વિજયદેવસૂરિ થયા. તે ગુણવાન સૂરિએ તપાગચ્છ ઉપર સારૂ શાસન પ્રવૃત્તાળ્યું હતું. જે પેાતાના સૌભાગ્ય ગુણ અને શીલ ગુણના યોગથી જ બુસ્વામીનુ સ્મરણ કરાવે છે, એવા શ્રી વિજયદેવગુરૂ જય પામે.
શ્રી આન'વિમલ ગુરૂના શિષ્ય શ્રી સહજકુશલજી વિદ્વાન થયા. તેએ સિદ્ધાંતરૂપ સુવર્ણની કસોટીરૂપ અને ઉત્તમ ગુણાના સમૂહથી યુક્ત થયા. તેમના મુખ્ય શિષ્ય વાચકશ્રેષ્ઠ શ્રી સલચંદ્ર નામે થયા હતા. જેએની વાણીને અમૃતની જેમ પાન કરી ભયજનેા પ્રમાદ પામે છે, તે