________________
પુરૂષે વાચાલ હોતા નથી, પણ પિતાને જે વક્તવ્ય હોય તેને કાર્યથી જ કહી બતાવે છે તે પટમાં ચિત્રેલું મધુર રૂપ જેઈ કામાતુર થયા.
લેકમાં, કહેવત છે કે યુવાન પુરૂષને યુવાન સ્ત્રીઓ પ્રિય હોય છે. તેવું અનુપમ મનોહર નારીનું રૂપ જોઈ જે યુવાન પુરૂષના હૃદયમાં કામદેવને પ્રાદુર્ભાવ ન થાય તેને નપુંસક જાણ અથવા કે જ્ઞાની જાણ.
તે ભવ્ય રૂપ જોઈ કૃષ્ણ પિતાના મનમાં વિચાર કરે છે કે, જગતમાં યુવાન પુરૂષના મનને વિહલ કરનારૂ તથા સર્વ અંગમાં સુંદર આ રૂપ, સત્યયુગમાં થયેલી કઈ પુણ્યશાળી પુરૂષની પુશાલી સ્ત્રીનું હોવું જોઈએ. કારણ કે આવું રૂપ મેં ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં તથા કલિયુગમાં કઈ દિવસ પણ જોયું નથી. આ સ્ત્રીનું હું શું વર્ણન કરું? આ સ્ત્રીના રૂપમાં મેહિત થયેલે ચંદ્ર સુવર્ણરૂપ બની આના કેશપાસમાં જ સ્થિર થઈ ગયા છે. સર્પિણ સમાન શ્યામ તથા દીર્ઘ જેની વેણું છે; કામદેવના હિંચોળા સમાન આના કર્ણ છે. આનું ભાલ તે જાણે આપેઆપ અષ્ટમીને ચંદ્રમા કેમ હોય તેવું શોભે છે. બંધુક પુષ્પ સમાન રક્ત એક છે. મુખરૂપ તલાવને સેવતી હંસની પંક્તિ સમાન દંતપંક્તિ શોભે છે. રક્ત કમલના દલ સમાન જીહા છે. દીપકની શીખા સમાન નાસિકે છે, આ સ્ત્રીના બે ગાલ છે તે કામદેવરૂપ હસ્તિને શયન કરવાનું ઉચ્ચ સ્થાનક છે. શંખ સમાન ત્રણ રેખાવાળે આનો કંઠ બલવત્તર ભાગ્ય સૂચવે છે. હૃદય દયાવાલું જણાય છે. ધર્મરાજાની રાજધાનીની પેઠે વિશાળ