________________
૩૬૮
આજો કાઈ કર્યાં નથી, અમને પૂજનારને સ્વગ આપનારા છીએ અને અપૂજનારને દુઃખ આપીએ છીએ. પાંચજન્ય વિગેરેથી વિભૂષિત એવી અમારી પ્રતિમા કરી પુષ્પાદિક સર્વાં ઉપકરથી (સામગ્રીથી) પૂજા કરો.’ બલભદ્રની આ વાણી સાંભળી સવ લેાકેાએ તેમ ક્યું અને તે રામ કૃષ્ણની પ્રતિમા અને પૂજા સ` ઠેકાણે પ્રવર્તી તેમની પ્રતિમાનું પૂજન કરનારા લેાકેાને ખલદેવ દેવતાએ માટી સમૃદ્ધિ આપી, તેથી બધા લેક વિષ્ણુ ભક્ત થયા. અને દિવસે દિવસે જગતમાં પેાતાની મેળે જ મિથ્યાત્વ વધવા લાગ્યું. આકડાના વૃક્ષને કેાઈ વાવતું નથી, તે પાતાની મેળે જ ઉગે છે, આ પ્રમાણે ચેાના કરી બલદેવ હર્ષોંથી પેાતાના દેવલાકમાં ગયા અને તે ચારિત્ર રૂપી વૃક્ષનું પુષ્પ હાય તેવું નિોંધ સુખ ભાગવવા લાગ્યા.
આ તરફ પેલા જરાકુમાર પાંડવાની નગરીમાં ગયા. ત્યાં સભામાં બેઠેલા ધર્માંપુત્ર યુધિષ્ઠિરની પાસે જઈ તે રૂદન કરતા શાક કરવા લાગ્યો. તેને અતિ રૂદન કરતા જોઇ ધ પુત્ર યુધિષ્ઠિરે મનમાં આકુલ વ્યાકુલ થઈ ને પૂછ્યું, ‘શું થયું છે ? તું કેમ રૂવે છે ?” એમ પૂછી ઘણી મહેનતે વસ્ત્રથી તેનાં આંસુ લુછીને યુધિષ્ઠિરે તેને સ્વસ્થ કર્યાં. પછી જરાકુમારે મૂળથી વત્તાંત કહી સંભળાવ્યું અને કૃષ્ણ ઇંધાણી તરીકે આપેલ કૌસ્તુભ રત્ન યુધિષ્ઠિરને આપ્યું. તે કૌસ્તુભ રત્નને જોઈ બધા પાંડવા શેવિહલ થઇ બીજાને રાવરાવતા પરસ્પર થયેલા શાકથી એકી સાથે રાવા લાગ્યા. તત્કાલ તેમને મૂર્છા આવી ગઈ. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરી