________________
૩પર
લઈ ત્યાં આવી ચડ્યો. તેવી રીતે સુતેલા કૃષ્ણને મૃગ માની તે શીકારીએ ધનુષ્યને પણછ ઉપર ચડાવી તે પછ કાન સુધી ખે ́ચી ખળથી ખાણ છેડયુ.. મોટા ફળવાળું તે આણુ ચરણુતલમાં વાગ્યું, કૃષ્ણ ક્ષણુમાં બેઠા થઈ આમતેમ જોતાં મેલ્યા, અરે, સુખે સુતેલા મને કાણુ દુદ્ધિએ બાણુ માયુ ? તે મારી આગળ સત્વર પ્રગટ થાએ.’ પેલેા પારધી જારેય તે મૃગને બદલે પુરૂષ જાણી ઘણા પશ્ચાત્તાપ કરતા ખેલ્યા, હું રામ કૃષ્ણના જ્યેષ્ઠ બંધુ, વસુદેવના પુત્ર અને જરાને કુમાર છું. માતાપિતાને, ભાઇઓને અને ઘર વિગેરેને છેડી હુ` કૃષ્ણની રક્ષાને માટે આવ્યો છું. મારા નિમિત્તથી કૃષ્ણનું મરણ થવાનુ છે, એ વાત શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી જાણી ખાર વર્ષ થયાં હું વનવાસ કરી રહ્યો છું. મેં અહીં કોઈ પણ મનુષ્યને જોયું નથી. આજે હું ક્રીડા કરવાને અહીં આવ્યા; ત્યાં તમને મૃગ ધારીને મેં આણુ છેડયું હતું. હું ભદ્ર, તમે આ અજ્ઞાનથી કરેલા મારા અપરાધ ક્ષમા કરો અને યથારૂચિ તમારૂં નામ વગેરે જાવા.' કૃષ્ણ ખેલ્યા, ભાઈ જરાકુમાર, મારી પાસે આવ. જેના રક્ષણ માટે તું અહીં આવ્યા, તે હુ' તારા ભાઈ કૃષ્ણ છું. જે થવાનું હાય તે થાય છે, તે કદિ પણ અન્યથા થતું નથી. કર્દિ મહાન પર્વત ચલિત થાય પણ તીથંકરનુ વચન ચલિત થતું નથી.' કૃષ્ણનાં આ વચનો સાંભળી, અરે, આ શું થયું ?” એમ ચિંતવા જરાકુમાર કૃષ્ણની પાસે આવ્યા અને કૃષ્ણને આળખી તેમના ચરણમાં પડ્યો. જેના નેત્રમાંથી અશ્રુધારાની વૃષ્ટિ ચાલે છે એવા જારેયને હાથ વડે