________________
૩૪૪
વિગેરે કૃણની પત્નીએએ અને ખલદેવ વગેરેની પત્નીએએ પણ તે વખતે દીક્ષા ગ્રહણ કરી. આ સમયે કૃષ્ણ ચિતવવા લાગ્યા કે, વિષયની લાલસાવાલા એવા મને ધિક્કાર છે ! આ બાળકો પણ પ્રતિબાધ પામ્યા અને હું પ્રતિબેાધ પામ્યા નહિ. આ પ્રમાણે દુઃખ પામતા કૃષ્ણને જ્ઞાનના સૂર્યરૂપ શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું, હે કૃષ્ણ, અગલાની જેમ નિયાણાંથી વાસુદેવે દીક્ષા ગ્રહણ કરી શકતા નથી. તમે ખેદ પામશે નહિ. તમારે ત્રીજી નરકે જવું પડશે, પણ ત્યાંથી નીકળીને તમે આ ભરતખંડમાં તીથ કર થશે. આ તમારા ભાઈ બલદેવ બ્રહ્મદેવલાકમાં જશે. ત્યાંથી ચ્યવીને આજ ભરતખ’ડમાં પરમ સમૃદ્ધિવાલા થશે. પછી ઉત્સર્પિણી કાળ પ્રવર્ત્તતાં એ મોટા મનવાલા ખલદેવ, તીથ `કર એવા તમારા જ તીથમાં દીક્ષા લઈ પરમ આનદ પદને પ્રાપ્ત થશે.’પછી પ્રદ્યુમ્ન અને શાંમ વિગેરે ઉત્તમ વ્રતને ગ્રહણ કરી ક`રૂપી ઇંધણા માટે અગ્નિરૂપ એવા અનુત્તર તપને કરવા લાગ્યા પછી સૂ ની જેમ તેજસ્વી કિરણાથી યુક્ત એવા પ્રભુ પાતાના વિહારથી પૃથ્વીતલને પવિત્ર કરતા ત્યાંથી બીજા દેશમાં ગયા.
પછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકામાં પટહની ઘેાષણા દરરોજ કરાવી લેાકાને જિનપૂજા વિગેરેમાં તત્પર અને ધર્માંનિષ્ઠ કરી સાવધાન કરવા લાગ્યા. સ યાદવે તપ તથા ધ્યાનને સેવન કરનારા, નવકાર મંત્રને ગણનારા અને સત્ય ભાષણ
કરનારા થયા.
હવે દુષ્ટ બુદ્ધિવાલા દ્વૈપાયન તાપસ મૃત્યુ પામીને અગ્નિકુમાર દેવતાઓમાં ઉત્પન્ન થયેા, કારણ કે, તેવાઓની