________________
પુત્રને વિદાય કર્યો. અનુકૂલ વાયુ હેવાથી શીધ્ર ગમન કરે તથા જાતાં દક્ષિણ બાહુ તરફ ઉતરતા શુભ સૂચક મૃગચાતકાદિ પ્રાણીઓ વડે અભિષ્ટ કાર્યની સિદ્ધિ વિષે નિઃશંક કરાતે, રૂકિમકુમાર થડા દિવસમાં જ ગંગાનો સંગમ થવાથી મજાને ઉછાળતા સમુદ્રની માફક સંગ્રામને માટે આકુળ થયેલા શિશુપાળ રાજાને મળે. શિશુપાળે રૂકિમની સહાયતાથી યુદ્ધમાં કાશી દેશના ભૂપને જીતી જશ મેળવી ગાજતે વાજતે પિતાના પુરમાં આવીને સભા ભરી હાથી, રથ, અશ્વ, અલંકારાદિ સંપત્તિ આપી રૂકિમકુમારને સંતુષ્ટ કર્યો. તે રુકિમણું! તે સમયે રૂકિમકુમારે પણ પ્રસન્ન થઈ શિશુપાળને તને આપી. એમ કરવું એગ્ય છે, કારણ કે અન્ય અન્ય આપવાથી બંને મિત્રના પ્રેમમાં વધારે થાય છે. ઘણા દિવસે ત્યાં રોકાઈ માતાપિતાને મળવા ઉત્સુક થયેલા રૂમિકુમારને શિશુપાળે માનપૂર્વક વિદાય કર્યો. ભીષ્મરાજા વિજ્ય મેળવી આવેલા પિતાને પુત્રને પતાકાદિકથી સુશોભિત પિતાના નગરમાં મહોત્સવપૂર્વક લઈ આવ્યો. હર્ષજનક અન્ય અન્ય પ્રેમવાર્તાઓ કરવા વડે પિતા પુત્રને તે દિવસ ક્ષણવારમાં વ્યતીત થયે. માતાપિતાને વાત કહી કે હું આપની અનુમતી લીધા સિવાય રૂકિમણીને શિશુપાલને આપી ચૂક છું. આમ પુત્રનું વચન સાંભળી પિતાને કંઈ નિષિદ્ધ ન હતું તેથી પુત્રે કરેલું તે કાર્ય માતાપિતાએ કબુલ રાખ્યું.
હે પુત્રી ! આવી રીતે તું તારા ભાઈ રૂકિમ વડે અપાઈ છે. પણ માતાપિતા વડે તું અપાઈ નથી, તેથી તું મનમાં આનંદ રાખ. જરા ખેદ કરીશ નહીં. હે પુત્રી ! આ વાતની