________________
सर्गः १५ मो
રથનેમિ અને રાજીમતીના અધિકાર તથા શાંમ, પાલકના ભવ્યત્વનું વર્ણન.
એક વખતે મુનિપતિ નેમિનાથ પ્રભુ કેટલાક લાભ જાણી કૃષ્ણની નગરી દ્વારિકામાં ચાતુર્માંસ રહેવાની ઇચ્છાથી સમાસર્યાં. તેથી મહર્ષિએ આહાર લેવાને દ્વારિકામાં ગયા. તેમાં રથનેમિ સાધુ દ્વારિકા નગરીમાંથી ભિક્ષા લઈ પ્રભુની પાસે આવતા હતા, ત્યાં અકસ્માત મેઘ વૃષ્ટિ થઈ. રથનેમિ ભય પામી એક માટી ગુફામાં પેસી ગયા. તે જ સમયે રાજીમતી ઘણી સાધ્વીએની સાથે પ્રભુને વંદના કરી પાછી ફરતી હતી. ત્રીજી સાધ્વીએ અપકાય જીવની વિરાધનાથી ભય પામી આમ તેમ ચાલી ગઈ અને રાજીમતી પણ વરસાદથી ભય પામી જેમાં રથનેમિએ પ્રવેશ કર્યાં હતા, તે જ ગુફામાં પેઠી. ત્યાં તેણીએ પેાતાનાં ભીનાં વસ્ત્રા સુકવવા માંડ્યાં, એટલે રથનેમિ તેણીને નગ્ન જોઈ કામ રૂપ ભૂતથી પીડિત થઈ ગયેા અને તેની પાસે આવી આ પ્રમાણે ખેલ્યા, અરે સુંદરી, આપણા અનેને ધ્રુવે અકસ્માત સમાગમ કર્યાં છે, તેથી મારી સાથે ભેગ ભોગવ. ફરીવાર આવેા સંગમ નહીં થાય. મેં તને પૂર્વે પણ પ્રાથના કરી હતી, પરંતુ તે તે વાત અંગીકાર કરી ન હતી. અને અત્યારે દૈવયોગે તું મને નગ્ન રૂપે પ્રાપ્ત થઈ છે.’ થનેમિને સ્વર એળખી તેણીએ પેાતાના અગ વસ્ત્રથી ગેાપવી દીધાં. પછી ઉત્તમ બુદ્ધિવાલી તે ધૈર્યાં રાખી અમૃત જેવી વાણીથી ખેલી, વૃષ્ણિ કુળમાં