________________
૩૩૩
તેથી તને ઉત્તમ માની આ મોદક વહેરાવ્યા છે.” ઢઢણે કહ્યું, “સ્વામી, કહે, ત્યારે હું શું કરું? આ મોદક મારે કલ્પે કે નહિ?” પ્રભુ બોલ્યા, “તે મોદકને શુદ્ધ જગ્યામાં ચૂર્ણ કરી પરઠવી દે.” પ્રભુનાં આ વચન સાંભળી રાગાદિકથી વર્જિત એવા ઢંઢણમુનિએ શુદ્ધ જગ્યામાં જઈ તે માદકનું ચૂર્ણ કર્યું, અને તે સમયે હૃદયથી પિતાના કર્મની નિંદા કરતા ઢંઢણમુનિ ઉત્તમ ક્ષેપક શ્રેણ પર આરૂઢ થયા. તરત જ તે વખતે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાલ દેવતાઓએ આવી તેમના કેવલ જ્ઞાનને માટે મહિમા કર્યો. પછી ઢઢણમુનિ પ્રભુને પ્રદક્ષિણા કરી કેવલીઓની પર્ષદામાં ગયા.
इति श्री० श्री प्रद्युम्नचरिते महाकाव्ये देवकीषटपुत्राધિર-કણમાાધિકાર-ચંદ્રાધિકાર – રેવતીક્ષાभेरी समर्पण-धन्वंतरि-वैतरणिवैद्याधिकार-ढंढणकुमाराधिकार વનો રામ તુર્તા સf: ૨૪ .. છે મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને .
ઉપયોગને પ્રજાને છે. દુનિયાના બધા પદાર્થો બાહ્ય છે, આ છે. આત્માને સંસારના એ ભાવ સાથે સારો સંબંધ નથી ? છે તેથી તેને સિરાવું છું
આત્માને પુદ્ગલની સંગતિથી દુઃખી થવું પડે છે, માટે પર પરિણતિનો રંગ ઘટે એટલે ઘટાડીને આત્માને છે સાચા સ્વરૂપમાં લાવ એ જીવનમાં અત્યંત જરૂરનું છે કાર્ય છે.