________________
૩૨૬
અંતે કૃષ્ણે અંજલ જેડીને પૂછ્યું, સ્વામી, સાધુએ ચાતુર્માસમાં કેમ વિહાર કરતા નથી ?” પ્રભુ ખેલ્યા, કૃષ્ણ, વર્ષાકાળમાં ઘણી અયતના થાય છે, તેથી તેમાં સાધુએએ વિહાર કરવા યુક્ત નથી.’ તે સાંભળી કૃષ્ણે કહ્યું, પ્રભુ, ત્યારે હું પણ બહુ જીવેાની રક્ષા કરવાને વર્ષાઋતુમાં ઘરની અહાર નહિ જાઉ.’ પ્રભુની પાસે આવે અભિગ્રહ લઈ કૃષ્ણ પેાતાને ઘેર ગયા અને પેાતાના દ્વારપાલાને આજ્ઞા કરી કે, વર્ષાઋતુમાં કોઈ રાજા આવે તે પણ તેમને પ્રવેશ કરવા દેવા નહિ.” આવી આજ્ઞા કરીને કૃષ્ણુ પાતાના ઘરમાં રહ્યા. તેવામાં વીરક નામના એક સાળવી કૃષ્ણના ભક્ત હતા, તેને એવા નિયમ હતા કે, કૃષ્ણનુ દન કર્યાં વિના જમવું નહિ. તેથી તે કૃષ્ણના ઘરની અંદર પ્રવેશ નહિ મળવાથી હુંમેશાં દ્વાર ઉપર આવી બેસતા હતા. કૃષ્ણે આખી વર્ષાઋતુ વ્યતીત કરી પછી રાજાએથી ભરપૂર અને શેાભાવાળી કરેલી સભામાં બહાર આવ્યા. તે વખતે પેલા વીરક સાળવીને દુખલ થયેલા કૃષ્ણે જોયા અને તેને પૂછ્યું કે, ‘તું દુ'લ કેમ દેખાય છે ?? ત્યારે દ્વારપાલેાએ તેના બધા વૃત્તાંત યથા જણાવ્યા. તે સાંભળી કૃષ્ણે ઘણા જ સંતુષ્ટ થયા અને પછી તેને સત્ર અસ્ખલિત પ્રવેશ કરવા દેવાની આજ્ઞા કરી. પછી કૃષ્ણ પરિવાર સહિત સર્વ સમૃદ્ધિએ યુક્ત શ્રી નેમિપ્રભુને વાંદવા ગયા, ત્યાં જઈ ધર્મોપદેશ સાંભળી
પ્રભુને કહ્યું, સ્વામી, કાઈ કના ચાગથી ચારિત્ર ગ્રહણ કરવાનાં ભાવ થતા નથી, પણ ખીજાઓને મેટા ઉત્સવ સાથે ચારિત્ર ગ્રહણ કરાવીશ. મારા પુત્રો કે
પુત્રીએ ચારિત્ર લેતા