________________
-
૩૧૮
બ્રાહ્મણની ક્ષત્રિયાણું સ્ત્રીથી થયેલી મા નામની એક પુત્રી કે જેને પરણવા તેની ઈચ્છા ન હતી, તથાપિ કૃષ્ણ મટી સમૃદ્ધિથી તેને પરણાવ્યો.
એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સહસ્ત્રા» વનમાં સમસય. દેવતાઓએ પિતાપિતાને ઘટે તેવી રીતે ત્યાં ઉત્સવ કર્યો. તે વખતે કૃષ્ણ પિતાના નાના ભાઈ ગજસુકુમારને લઈ મેટા વૈભવ સાથે ત્યાં આવ્યા. અમૃતના જેવી પ્રભુની દેશના તેમણે પિતાના કાનમાં સાંભળી. તરત જ દેવકીને છેલ્લે પુત્ર ગજસુકુમાર પ્રતિબંધ પાયે અને માતા, ભ્રાતા અને પિતાની આજ્ઞા લઈ તેણે સત્વર દીક્ષા લીધી. સંધ્યાકાળે પ્રભુને પૂછી તે મુનિ સ્મશાનમાં ગયા અને ત્યાં નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ કરી તેઓ કાત્સગે રહ્યા. તેવામાં
મશર્મા બ્રાહ્મણ ઇંધણાં લેવા ત્યાં આવી ચડ્યો. તેણે ગજસુકુમારને જોયા એટલે તે કે ધાગ્નિ પ્રગટ કરી વચનરૂપ ધુમાડાને વર્ષાવવા લાગ્યા, “અરે પાખંડી પાપી, જે તારે આવું કરવું હતું, તે મારી રાંક પુત્રીને શા માટે રંડાવી? એ પાપનું ફળ પામીને તું નારકીમાં જા.” આ પ્રમાણે કહી તેને ચિતાને અગ્નિ મસ્તક ઉપર મૂકી દીધું. તે અગ્નિ પ્રજ્વલિત થયે, તે પણ ગજસુકુમાર પોતાના ધ્યાનથી ચલાયમાન થયા નહિ. તેમના શુકલ ધ્યાનરૂપ અગ્નિ વડે ક્ષણ વારમાં આઠ કર્મ બળી ગયાં. સર્વે કર્મ બળી જવાની સાથે તેનું મસ્તક પણ બળી ગયું, તે મુનિ અંતકૃત કેવલી થઈ મોક્ષને પ્રાપ્ત થયા.
આ વખતે ઉત્સાહી અને મેટા બળવાલા કૃષ્ણ પરિવાર