________________
૩૧૬ થયા, પરંતુ એક પણ પુત્રનું મેં લાલન કર્યું નહિ. “મા, મા, એમ કરતા પુત્રને મેં મારા ઉલ્લંગમાં બેસાર્યો નહિ. મેં ગર્ભનું ઘણું દુખ વૃથા સહન કર્યું, તેથી હું ખરેખર મંદ ભાગ્યવાલી છું. આ પ્રમાણે આત્મનિંદા કરતી દેવકીને વાણીમાં બૃહસ્પતિ જેવા શ્રી નેમિપ્રભુએ અમૃતના જેવી મધુરવાણીથી કહ્યું “દેવિ, ચિંતા કર નહિ. પૂર્વ ભવે કરેલાં કર્મને સંભાર. તે પૂર્વ ભવે તારી શેષનાં સાત રને ચોર્યા હતાં. પછી તે શક્ય રત્નોની ચોરીથી ઘણું દુઃખ કરવા લાગી, ત્યારે પાછળથી તે ઘણે કણે તેને એક રત્ન પાછું આપ્યું હતું. એ દુષ્ટ કમથી તે આ દુઃખ પ્રાપ્ત કરેલું છે તેમાં કઈ જાતને સંશય નથી.” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી તેણે પિતાના પૂર્વ કર્મને નિંદવા લાગી. પછી પ્રભુને અને પિતાના છ પુને નમન કરી હર્ષ પામતી દેવકી પિતાને ઘેર ગઈ અને પુત્રની અભિલાષાથી દુઃખી થવા લાગી.
બીજે દિવસે પ્રભાત કાલે મટી અદ્ધિવાલા કૃષ્ણ પિતાની માતા દેવકીને ચરણમાં નમવા ગયા. ત્યાં માતાને દુઃખી જોઈ તેનું કારણ પૂછ્યું. દેવકી નેત્રમાં આંસુ લાવી બેલી, “વત્સ, આ તારા છ ભાઈઓ અને મારા પુત્રે ભદિલપુર નામના નગરમાં તુલસી અને નાગને ઘેર મેટા થયા અને તે પણ ગેકુલમાં નંદને ઘેર છાની રીતે ઊછર્યો છે. તમારા માંહેલે કઈ પણ પુત્ર મારા લાડ પામ્યું નથી, તેથી મને પુત્રને રમાડવાનું કૌતુક થાય છે. જી હાથી પિતાના વાછરડાને ચાટતી ગાયને પણ ધન્ય છે.” માતા દેવકીનાં આવાં વચન