________________
૩૨
કરી એટલે શુદ્ધ પ્રેમની સ્થિરતાને ધારણ કરતા તે દેવ તેની આગળ હાજર થયેા. તેણે પ્રત્યક્ષ થઈ કહ્યું કે, મારે ચેાગ્ય કાય બતાવો.’ પદ્મનાભે કહ્યું, દ્રૌપદીને અહીં લાવો.’ દેવ આલ્યા, એવી આજ્ઞા કરી નહીં, તે દ્રૌપદી એકલી સ્ત્રીરત્ન નથી પણ તે વિખ્યાત સતીરત્ન પણ છે. તેણીને લાવી દુઃખ ભાગી થાએ નહીં.' કામદેવથી પીડીત એવા પદ્મનાભે કહ્યુ', દેવ, તમારે એ વાતની શી ફીકર છે? તમે તે તેને અહીં લાવે. બીજુ કાંઈ ખેલશેા નહિ.' પછી તે દેવે હસ્તિનાપુરમાં જઈ દ્રૌપદીને હરી લઈ ક્ષણ વારમાં પાછા આવી તે પદ્મને અપણુ કરી. દ્રૌપદ્રી પદ્મના ઘરમાં જાગી ઉઠી ત્યાં પેાતાની સ્થિતિ જોઈ મનમાં વિચારવા લાગી કે, શું આ સ્વપ્ન છે ? કે ઈન્દ્રજાળ છે ? પછી પદ્મ ટ્ઠીતે ઔીતેા આવી તેણીને કહેવા લાગ્યા, હે સુશ્રુ, તું ભય પામીશ નહિં, હું તારે અર્થી તને અહીં લાગ્યે છું. આ ધાતકી ખંડ નામે બીજો એટ છે, તેના સ્વામી કપિલ નામે વાસુદેવ છે, તેને હું પદ્મ નામે સેવક છું. જાણે બીજી અમરાવતી હોય તેવી આ અમરકંકા નામે મારી નગરી છે. હે દેવી, સમૃદ્ધિથી નંદન વનના જેવું આ મારૂં ઉદ્યાન છે. અહીં દેવતાએ પૂજેલા મુનિસુવ્રત નામે બાવીશમા અહંત છે. તેથી અંત ધર્મને આચરતી તું અહીં મારી સાથે ક્રીડા કર. વિશ્વની સર્વશ્રીએના કરતાં અધિક એવું તારૂ રૂપ સાંભળી મારા પૂર્વીના મિત્ર એક દેવની પાસે મેં તને આણેલી છે. તું ભય પામીશ નહિ. દેવી, હું તારો દાસ છું. આ બધી મારી સ્ત્રીઓ પણ તારી દાસીએ છે; તેથી તું